Gujarat

હરઘરતિરંગાઅભિયાનજાગૃત્તિ માટેઅમરેલીનગરમાંતિરંગાયાત્રાનુંઆયોજન

સમગ્રદેશસહિતરાજ્યમાંઅનેઅમરેલીજિલ્લામાંઆગામીતા.૧૩થીતા.૧૫ઓગસ્ટદરમિયાનવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાઆહ્વાનનાપગલેહરઘરતિરંગાઅભિયાનહેઠળદરેકઘરે, સંસ્થાઓમાં, વ્યાવસાયિકપ્રતિષ્ઠાનોપરરાષ્ટ્રધ્વજલહેરાવવામાંઆવશે. આઅભિયાનમાંલોકોસ્વંયભૂજોડાઈરહ્યાછેત્યારેવધુમાંવધુલોકોરાષ્ટ્રપ્રેમનાઆપર્વમાંસહભાગીથાયતેવાહેતુથીજિલ્લાવહીવટીતંત્રદ્વારાઆજેઅમરેલીશહેરમાંએકતિરંગાયાત્રાનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આયાત્રામાંરાજકીયઆગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મહિલાઓસહિતનાસમાજનાતમામવર્ગનાલોકોજોડાયાહતા. શહેરનાસિનિયરસિટિઝન્સપાર્કખાતેથીપ્રસ્થાનથઈઆરેલીદેશભક્તિનાગીતોનાતાલસાથેશહેરનાહાર્દસમાનાગનાથચોકનાનાબસસ્ટેન્ડથઈસિનિયરસિટિઝન્સપાર્કપરતફરીહતી. હાથમાંતિરંગાસાથેશહેરનાઅનેકઅગ્રણીઓજોડાયાહતા. આરેલીમાંજિલ્લાભાજપપ્રમુખશ્રીકૌશિકભાઈવેકરીયા, સૌરાષ્ટ્રયુનિવર્સિટીનાસિન્ડીકેટસભ્યશ્રીપાર્થિવભાઈજોશી, જિલ્લાયુવાવિકાસઅધિકારીશ્રીવી.બી. પરમારસહિતનાઅધિકારીશ્રીઓઅનેપદાધિકારીશ્રીઓઅનેબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહ્યાહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *