Gujarat

હરિપર હાથિગઢ વચ્ચે રેલ્વે ટ્રેક પર આધેડે ટ્રેન નીચે પડતું મૂકી આપધાત કર્યો 

લીલીયા થી  હાથિગઢ તરફ જતા ના રેલ્વે ટ્રેક પર આધેડે પડતું મુકીને મોતને વ્હાલું કરી લેતા નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે  શાખપુર ગામના ૪૦ વર્ષીય સાજીદ નામક યુવક  છેલ્લા ત્રણ વર્ષ થી માનસિક બીમારી થી કંટાળી ને માલગાડી નીચે ઝંપલાવી આપધાત કર્યો છે  આ ધટના ની જાણ થતાં વધુ તપાસ લીલીયા પોલીસ જે આર મકવાણા ચલાવી રહ્યા છે આ બનાવ ની જાણ થતાં શાખપુર સરપંચ જયેશ ભાઈ ખુમાણ ગોરધનભાઈ ડોંડા ખોડું ભાઈ બહાદુર ભાઈ બેરા ભિખા ભાઈ દેવાણી હારુન ભાઈ ભાજપ અગ્રણી નઝીર ભાઈ સહિત ના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221030-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *