Gujarat

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ ને બચાવવા ચકલી એક એવું  પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી  ત્યારે હળવદ ની એક સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જે છેલ્લા છ વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત પ્રજાતિઓને બચાવવા માટે ટીમ દર વર્ષે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા સહિતનું નિશુલ્ક વિતરણ કરે છે ત્યારે આજે પણ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમીતે યુવા ગ્રુપ દ્વારા એક હજારથી વધુ ચકલી ઘર ૫૦૦થી વધુ પીવાના પાણીના કુંડા તેમજ 200થી વધુ પતરાના ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦૦થી વધારે ચકલી ઘર 3,000થી વધારે પીવાના પાણીના કુંડ ની ડીશ નું વિતરણ આ ગ્રુપ કરી ચૂક્યું છે હળવદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સામાજિક કાર્ય કરી લોકહિતના કાર્યો કરે છે
આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપ ના સર્વ મિત્રો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *