Gujarat

હવે દાંતની સારવાર સસ્તી, સરળ અને ઝડપી.. વિષ્ણુભાઈ ભરાડનું અનોખું આયુર્વેદિક સંશોધન. એક અનોખી શોધ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હવે આપને દાંત ખેંચાવવા નહીં પડે.. બસ માત્ર વિષ્ણુભાઈ ભરાડ દ્વારા સંશોધિત એક સ્પ્રે બોટલનો ઉપયોગ કરો.. અને દાંતના દર્દથી છૂટકારો.. વિષ્ણુભાઈ પોતે એક સંશોધિત મગજ ધરાવતાં વ્યક્તિ હોવાથી અવારનવાર કોઈને કોઈ નવું સંશોધન કરતાં જોવા મળે છે. આ અગાઉ પણ તેમણે એક સસ્તું માલવાહક વાહન પણ પોતાની જાતમહેનતથી બનાવેલ છે.
———————————————————————
સડેલા મૂળિઆ, દુખતાં દાંત, દાંતમાં થયેલા રસી, પેઢાનો સોજો, પાયોરિયા,  દાંતને લગતાં તમામ દર્દો, સડેલાં દાંતની સારવાર, અને દુખતાં દાંતના સબાકામાં  તુરંત રાહત. સો ટકા રિઝલ્ટ. ચોવીસ કલાકમાં સો ટકા રીઝલ્ટ. રડતાં રડતાં આવે અને આ પરશુરામ દંત રક્ષકનો ઉપયોગ કરીને હસ્તાં હસ્તાં જાવ.. તાત્કાલિક પરિણામ. સંપૂર્ણ આર્યૂવેદિક ઈલાજ..
સ્પ્રે બોટલના ૧૬૦ રૂપિયા (સાથે ટુથપેસ્ટ ફ્રી..) જથ્થો :૨૦ એમ એલ. લીકવીડ ફોર્મ. નહીં નફો નહીં નુકસાનના ધોરણે.અમારી પોતાની શોધ હોવાથી અન્ય કોઈ સ્થળે મળી શકશે નહીં. સંપર્ક માટેનું અમારું સરનામું.
પરશુરામ દંત રક્ષક સ્પ્રે, વિષ્ણુભાઈ એલ ભરાડ,
આસોપાલવ સોસાયટી,બ્લોક નંબર ૧૦૪
ફોન નં ૯૯૦૯૧૯૯૩૬૧(વોટ્સએપ નંબર)
૯૯૦૪૬૯૯૩૬૧ સાવરકુંડલા. આપની આવશ્યકતા મુજબ કુરિયર દ્વારા પણ આપ સ્પ્રે મંગાવી શકશો. (કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.) વહેલા તે પહેલાના ધોરણે સ્પ્રે બોટલ આપવામાં આવશે.
ખાતરીબંધ ઈલાજની ગેરંટી સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *