પ્રેસનોટ સોનલ ડાંગરિયા
પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગવું સ્થાન ધરાવતા પ્રદિપસિંહ જાડેજાએ પોતાનું પોલીસ અધિકારી બનવાનૂ સપનું સાકાર કર્યૂ તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ઇન્વેસ્ટિગેશન ડિટેકશન અને કાયદો વ્યવસ્થા બાબત તેમજ સોશિયલ પોલીસિંગ બાબત ખુબજ ઉત્કૃષ્ટ નમૂનેદાર ઉદાહરણ પુરા પાડેલ છે
આ ઉપરાંત પ્રશંસનીય સેવાઓ બદલ ભારતના રાષ્ટ્રપતિ એવોર્ડ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા ઉત્કૃષ્ટ ઇન્વેસ્ટિગેશન માટે કેન્દ્રિય ગૃહ મંત્રી પદક એનાયત થયેલ છે તેમજ બે વખત ગુજરાત dgp ઈ કોપ એવોર્ડ તેમજ ચાર વખત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ દ્વારા સનમાન કરવામાં આવેલું છે
ત્યારે પ્રદિપસિંહ જાડેજા નુ કહેવું છે કે અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ જ નથી લોકોને ઉપયોગી થવું એ ખરા અર્થમાં રાષ્ટ્ર સેવા છે
આવા સાહસિક નીડર અને બાહોશ વ્યક્તિત્વ ધરાવતા શ્રીમાન પ્રદીપસિંહ જાડેજાને હું સોનલ ડાંગરિયા ખુબ ખુબ વંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું