Gujarat

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૪ થી વર્ષગાંઠ‌ નીમીત્તે પિયાવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ઊજવણી કરવામાં આવી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ સાહેબ,‌એ.ડી.એચ. ઓ. ડો.જોશી સાહેબ,  જીલ્લા આર. સી. એચ. ઓ. ડો.આર. કે. જાટ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડો‌. મીના સાહેબ મેડિકલ ઓફિસર ડો. સિધ્ધપુરા સાહેબના માર્ગદર્શન હેઠળ
 પીયાવા ગામના સરપંચ શીવરાજભાઈ મૈત્રા , વીનુભાઈ ભુવા , તથા ગામના લોકો વગેરે હાજર રહ્યા હતા. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃત ભાઈ ચૌહાણ દ્વારા યોગ‌ , પ્રાણાયમ , બીનચેપી રોગો નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું વાહક જન્ય રોગ અટકાયતી પગલાં , ટીબીનું વહેલું નીદાન તથા સારવાર તથા ઈ સંજીવની ઓ.પી. ડી. વીશે માહીતી આપવામાં આવી સમગ્ર આરોગ્ય સ્ટાફ તથા આંગણવાડી બહેનો  દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી

IMG-20220416-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *