આગામી તા. ૨૪,૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ રાષ્ટ્રપતિ શ્રી જામનગર ખાતે એવોર્ડ પ્રેસિડેન્ટ કલર કાર્યક્રમ અન્વયે આઈ.એન.એસ વાલસુરા ખાતે મુલાકાતે પધારનાર છે. જે અંતર્ગત ૨૪/૦૩/૨૦૨૨ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સંબંધકર્તાઓને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર શ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
દિવ્યા ત્રિવેદી
