સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કેશુભાઇ ચુડાસમા, કમલેશભાઈ રાનેરા, કાઉન્સિલર પિયુષભાઈ મશરુ, ભાજપ આગેવાન પ્રફુલભાઈ ચુડાસમા, સોશિયલ મીડિયા કા.સભ્ય યજ્ઞેશભાઇ ત્રિવેદી જીલ્લા યુવા ભાજપ અગ્રણી નીરજ ત્રીવેદી અને શીવાજીનગર વીસ્તાર ના મંદીરે જતાં દરેક દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ખુશી અને આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
Attachments area


