Maharashtra

ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,212નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ સોનું રૂ.61 તૂટ્યું

 

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન રૂ.56,228 કરોડનું નોંધપાત્ર નોશનલ ટર્નઓવરઃ ઈન્ડેક્સ વાયદામાં રૂ.1,743 કરોડનાં કામકાજઃ ક્રૂડ તેલના વાયદામાં વૃદ્ધિઃ કપાસ, કોટન, રબર, સીપીઓમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલું

મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા, ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાં 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીનાસપ્તાહદરમિયાન 22,04,047 સોદાઓમાંકુલરૂ.1,73,940.18 કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કીમતીધાતુઓનાસૂચકાંકબુલડેક્સનાફેબ્રુઆરીવાયદામાં 228 પોઈન્ટ,બિનલોહધાતુઓનાસૂચકાંકમેટલડેક્સનાફેબ્રુઆરીવાયદામાં 405 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 638 પોઈન્ટનીમૂવમેન્ટરહીહતી.દરમિયાન, સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.623.22 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું.

ઈન્ડેક્સફ્યુચર્સનીવાતકરીએતો, એમસીએક્સ પર સપ્તાહદરમિયાન 19,643 સોદાઓમાંરૂ.1,743.59 કરોડનાંકામકાજથયાંહતાં, જેમાંબુલડેક્સવાયદામાં 7,685 સોદાઓમાંરૂ.603.29 કરોડનાં 8,604 લોટ્સ,મેટલડેક્સવાયદામાં 8,884 સોદાઓમાંરૂ.865.46 કરોડનાં 9,540 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સના વાયદામાં 3,074 સોદાઓમાં રૂ.274.84 કરોડનાં 3,175 લોટ્સનાવેપારથયાહતા.ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેબુલડેક્સવાયદામાં 1,804 લોટ્સઅનેમેટલડેક્સવાયદામાં 1,095 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 329 લોટ્સનાસ્તરેરહ્યોહતો.બુલડેક્સફેબ્રુઆરીવાયદો 14,121નાસ્તરેખૂલી, ઊપરમાં 14,121 અનેનીચામાં 13,893નાસ્તરનેસ્પર્શી, 228 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 105 પોઈન્ટઘટી 13,995નાસ્તરેપહોંચ્યોહતો, જ્યારેમેટલડેક્સફેબ્રુઆરીવાયદો 18,255નાસ્તરેખૂલી, 405 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 28 પોઈન્ટઘટી 18,238નાસ્તરેપહોંચ્યોહતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 6,632ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 7,235 અને નીચામાં 6,597 બોલાઈ, સપ્તાહ દરમિયાન 638 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 380 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6,969ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સનીવાતકરીએતો, એમસીએક્સ પર કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાં 6,47,998 સોદાઓમાંરૂ.56,228.71 કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.સોનાનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.1,160.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.926.80 કરોડઅનેબિનલોહ ધાતુઓમાં તાંબુ તથા નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9.98 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડતેલનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.51,917.66કરોડનાં 7,72,03,500 બેરલ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,213.28 કરોડનાં 5,85,95,000 એમએમબીટીયૂનાંકામકાજથયાંહતાં.

હવે વાયદાની વાત કરીએ તો, કીમતીધાતુઓના વાયદાઓમાંસોના-ચાંદીમાંએમસીએક્સ પર 8,10,057 સોદાઓમાંકુલરૂ.46,882.84 કરોડનાંકામકાજથયાંહતાં. સોનાનાવાયદાઓમાંએમસીએક્સ સોનુંફેબ્રુઆરીવાયદો 10 ગ્રામદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.47,950નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.48,099 અનેનીચામાંરૂ.47,479 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.61 ઘટીરૂ.47,849નાભાવેબંધ થયો હતો.આસામેગોલ્ડ-ગિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠરૂ.68 ઘટીરૂ.38,470 અનેગોલ્ડ-પેટલફેબ્રુઆરીકોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠરૂ.5 ઘટીરૂ.4,790નાભાવેબંધ થયો હતો.

ચાંદીનાવાયદાઓમાંચાંદીમાર્ચ વાયદો 1 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.62,222 ખૂલી,સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.62,222 અનેનીચામાંરૂ.59,951 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.1,212 ઘટીરૂ.60,732 બંધથયોહતો.ચાંદી-માઈક્રોફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.1,149 ઘટીરૂ.61,060 અનેચાંદી-મિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.1,165 ઘટીરૂ.61,059 બંધથયોહતો.

એનર્જીસેગમેન્ટમાંએમસીએક્સ પર 5,96,826 સોદાઓમાંકુલરૂ.44,192.75 કરોડનોધંધોથયોહતો.ક્રૂડતેલફેબ્રુઆરીવાયદોસપ્તાહનાપ્રારંભેરૂ.6,545નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.6,706 અનેનીચામાંરૂ.6,453 સુધીજઈ, સપ્તાહનાંઅંતે 1 બેરલદીઠરૂ.86 વધીરૂ.6,641 બોલાયોહતો, જ્યારેનેચરલગેસફેબ્રુઆરીવાયદો 1 એમએમબીટીયૂદીઠરૂ.48.20 વધીરૂ.369.30 બંધથયોહતો.

કૃષિકોમોડિટીઝમાંએમસીએક્સ પર 9,222 સોદાઓમાંરૂ.1,087.77 કરોડનાંકામકાજથયાહતા.કપાસએપ્રિલવાયદો 20 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.1,986નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.2012 અનેનીચામાંરૂ.1983 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.13 વધીરૂ.1,996 બંધથયોહતો.આસામેરબરફેબ્રુઆરીવાયદો 100 કિલોદીઠરૂ.16,640નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.17,500 અનેનીચામાંરૂ.16,639 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.240 વધીરૂ.16,807નાભાવેબંધ થયો હતો.સીપીઓફેબ્રુઆરીકોન્ટ્રેક્ટ 10 કિલોદીઠરૂ.1,175નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1175 અનેનીચામાંરૂ.1175 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.25 વધીરૂ.1175 બંધથયોહતો.મેન્થાતેલનાવાયદાઓમાંફેબ્રુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.4.90 ઘટીરૂ.972.10 અનેકોટનફેબ્રુઆરીકોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠરૂ.360 વધીરૂ.37,390બંધથયોહતો.

કામકાજનીદૃષ્ટિએએમસીએક્સ પર કીમતીધાતુઓમાંસોનાનાવિવિધવાયદાઓમાં 1,20,019 સોદાઓમાંરૂ.21,384.93 કરોડનાં 44,736.622 કિલોઅનેચાદીનાવિવિધવાયદાઓમાં 6,90,038 સોદાઓમાંકુલરૂ.25,497.91 કરોડનાં 4,148.031 ટનનાવેપારથયાહતા.એનર્જીસેગમેન્ટમાંક્રૂડતેલનાવાયદાઓમાં 1,89,050 સોદાઓમાંરૂ.18,610.12 કરોડનાં 2,83,08,000 બેરલઅનેનેચરલગેસનાવાયદાઓમાં 4,07,776 સોદાઓમાંરૂ.25,582.63 કરોડનાં 70,23,02,500 એમએમબીટીયૂનોધંધોથયોહતો.કૃષિકોમોડિટીઝમાંકપાસનાવાયદાઓમાં 6 સોદાઓમાંરૂ.0.24 કરોડનાં 24 ટનઅનેકોટનનાવાયદાઓમાં 8,581 સોદાઓમાંરૂ.1,052.70 કરોડનાં 281325 ગાંસડી, મેન્થાતેલનાવાયદાઓમાં 538 સોદાઓમાંરૂ.21.04 કરોડનાં 215.64 ટન, રબરનાવાયદાઓમાં 72 સોદાઓમાંરૂ.1.54 કરોડનાં 91 ટનનાવેપારથયાહતા.સીપીઓનાવાયદાઓમાં 25 સોદાઓમાંરૂ.12.25 કરોડનાં 1,040 ટનનાંકામકાજથયાંહતાં.

ઓપનઈન્ટરેસ્ટએમસીએક્સ પર સપ્તાહનાઅંતેસોનાનાવિવિધવાયદાઓમાં 17,825.661 કિલોઅનેચાંદીનાવિવિધવાયદાઓમાં 847.822 ટન, ક્રૂડતેલમાં 13,12,300 બેરલઅનેનેચરલગેસમાં 87,00,000 એમએમબીટીયૂતેમજકપાસમાં 152 ટન, કોટનમાં 180525 ગાંસડી, મેન્થાતેલમાં 398.16 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 4,080 ટનનાસ્તરેરહ્યોહતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *