મુંબઈ
અજય દેવગન આ સિરીઝ સાથે પહેલીવાર વેબ સિરીઝની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. આ શ્રેણી અંગ્રેજી સિરીઝ ‘લુથર’ની સત્તાવાર રિમેક છે. ર્ં્્ પર અજય દેવગન જેવા મોટા સ્ટારને જાેવા માટે દર્શકો આતુર છે. તેની રીલિઝ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. વર્ષ ૨૦૨૦ની ૧૯૯૨ની સૌથી લોકપ્રિય સિરીઝની બીજી સિઝન આ વર્ષે જ રિલીઝ થશે. હંસલ મહેતા બનાવશે, આ સિરીઝમાં એક નવા જીષ્ઠટ્ઠદ્બની વાર્તા હશે. તે ર્જીહઅ ન્ૈદૃ પર સ્ટ્રીમ થશે, હજુ સુધી તેના વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી દર્શકો આતુરતાથી પંચાયત ૨ ની રાહ જાેઈ રહ્યા હતા. આ સીરિઝ ઘણા સમયથી બની રહી છે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ પણ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આમાં જિતેન્દ્ર લીડ રોલમાં જાેવા મળશે. ફેમિલી ડ્રામા સીરિઝ કૌન બનેગી શિખરવતી આ વર્ષની શરૂઆતમાં આવવા જઈ રહી છે. આ સીરિઝ ૭ જાન્યુઆરી, ૨૦૨૨ થી ઢીી૫ પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેમાં નસીરુદ્દીન શાહ, લારા દત્તા, સોહા અલી ખાન, કૃતિકા કામરા અને અન્યા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તે કોમેડી સાથે રસપ્રદ વાર્તા બતાવશે. તે આ વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી સીરિઝની યાદીમાં છે કારણ કે, તેમાં તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી અને આંચલ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે. જેમાં ત્રણ લોકો એકબીજાને મેળવવાની લાલસામાં વ્યસ્ત છે, તેનું નિર્દેશન સિદ્ધાર્થ સેન ગુપ્તા કરી રહ્યા છે. તે ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ દ્ગીંકઙ્મૈટ પર પ્રીમિયર થશે. દ્ગીંકઙ્મૈટની સૌથી લોકપ્રિય સીરિઝમાંની એક, દરેક વ્યક્તિ આ સીરિઝની ચોથી સિઝનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. તે ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ દ્ગીંકઙ્મૈટ પર સ્ટ્રીમ થશે. આ મની લોન્ડરિંગ પર આધારિત ક્રાઈમ ડ્રામા સિરીઝ છે. જેમાં અગણિત હત્યાઓ એક જ પરિવારના લોકોની છે. તેની ત્રણેય સિરીઝ જાેરદાર હિટ સાબિત થઈ છે. આ વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણની ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે દર્શકોની વચ્ચે આવશે. આ ફિલ્મની જાહેરાત ડિસેમ્બર ૨૦૨૧માં કરવામાં આવી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર ૨૫ જાન્યુઆરી ૨૨ના રોજ રિલીઝ થશે. તેના નિર્દેશક સકૂન બત્રા છે. દીપિકા ઉપરાંત, તેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા દિગ્દર્શિત થ્રિલર સિરીઝ ‘હ્યુમન’ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. તેમાં ડ્રગ ટેસ્ટિંગ પર આધારિત સિરીઝ છે, જેમાં પૈસાની ગંદી રમત બતાવવામાં આવી છે. આ સિરીઝમાં શેફાલી શાહ અને કીર્તિ મુખ્ય ભૂમિકામાં છે અને ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
