પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10675 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4509 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.57 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,69,058 સોદાઓમાં કુલ રૂ.15,240.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10674.73 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4508.83 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 77,101 સોદાઓમાં કુલ રૂ.5,010.83 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,952ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,060 અને નીચામાં રૂ.50,854 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.102 વધી રૂ.50,973ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.860 વધી રૂ.41,323 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.5,093ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,950ના ભાવે ખૂલી, રૂ.130 વધી રૂ.50,988ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,639 અને નીચામાં રૂ.61,980 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.772 વધી રૂ.62,565 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.714 વધી રૂ.62,801 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.746 વધી રૂ.62,832 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,649 સોદાઓમાં રૂ.1,405.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.242.55 અને જસત મે વાયદો રૂ.4.95 વધી રૂ.326ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.4.55 વધી રૂ.775.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,256 સોદાઓમાં કુલ રૂ.4,157.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,932 અને નીચામાં રૂ.8,781 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.61 ઘટી રૂ.8,811 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.37.30 ઘટી રૂ.670.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 947 સોદાઓમાં રૂ.100.71 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.48,630ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,790 અને નીચામાં રૂ.48,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી રૂ.48,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.80 વધી રૂ.1035.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,493.08 કરોડનાં 4,883.803 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,517.75 કરોડનાં 402.808 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,456.62 કરોડનાં 16,47,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,701 કરોડનાં 39687500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.83.33 કરોડનાં 17950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.17.38 કરોડનાં 164.52 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,287.346 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 655.051 ટન, ક્રૂડ તેલમાં 1008800 બેરલ અને નેચરલ ગેસમાં 10432500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 88700 ગાંસડી, મેન્થા તેલમાં 508.68 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.57.31 કરોડનાં 788 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,517ના સ્તરે ખૂલી, 91 પોઈન્ટ વધી 14,572ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.4,508.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.165.21 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.63.25 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,605.59 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.674.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.159.33 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.190 રહી, અંતે રૂ.45.50 વધી રૂ.224.50 થયો હતો. જ્યારે સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.610 ખૂલી, ઊપરમાં રૂ.775 અને નીચામાં રૂ.597.50 રહી, અંતે રૂ.213.50 વધી રૂ.765.50 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,519 ખૂલી, ઊપરમાં રૂ.1,835 અને નીચામાં રૂ.1,519 રહી, અંતે રૂ.331 વધી રૂ.1,785 થયો હતો. ચાંદી-મિની જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,226 ખૂલી, ઊપરમાં રૂ.1,808.50 અને નીચામાં રૂ.1,226 રહી, અંતે રૂ.313.50 વધી રૂ.1,791 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.373.80 ખૂલી, ઊપરમાં રૂ.384.90 અને નીચામાં રૂ.316.60 રહી, અંતે રૂ.17.80 ઘટી રૂ.332.60 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.606.50 ખૂલી, ઊપરમાં રૂ.615 અને નીચામાં રૂ.473 રહી, અંતે રૂ.70 ઘટી રૂ.499.50 થયો હતો. જ્યારે સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.700 ખૂલી, ઊપરમાં રૂ.700 અને નીચામાં રૂ.640 રહી, અંતે રૂ.20 વધી રૂ.685 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.710.50 ખૂલી, ઊપરમાં રૂ.710.50 અને નીચામાં રૂ.511.50 રહી, અંતે રૂ.231.50 ઘટી રૂ.546.50 થયો હતો. ચાંદી-મિની જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.699 ખૂલી, ઊપરમાં રૂ.699 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.192 ઘટી રૂ.461.50 થયો હતો. ક્રૂડ તેલજૂન રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.255 ખૂલી, ઊપરમાં રૂ.287 અને નીચામાં રૂ.236.30 રહી, અંતે રૂ.25.50 વધી રૂ.279.90 થયો હતો.
વાયદા બજાર પર સોનું રૂ.102 અને ચાંદી રૂ.772 વધ્યાઃ ક્રૂડ તેલ રૂ.61 લપસ્યું