Maharashtra

શનાયા કપૂરનો બિકીનીમાં સિઝલિંગ અવતાર જાેવા મળ્યો

મુંબઈ
શનાયા કપૂરે ફ્રેન્ડનો ૨૫મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શનાયાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. શનાયાની ફ્રેન્ડે પૂલ પાર્ટી આપી હતી. આ દરમિયાન શનાયા બિકીનીમાં જાેવા મળી હતી. બિકીનીમાં શનાયાનો સિઝલિંગ લુક જાેવા મળ્યો હતો. શનાયાએ બોલિવૂડ ડેબ્યૂ પહેલાં બ્રાન્ડ ન્યૂ છેઙ્ઘૈ ઊ૭ ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, શનાયા કપૂરની આ કારની કિંમત ૮૦-૯૦ લાખ રૂપિયાની વચ્ચે છે. શનાયા કપૂર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જાેહરની ફિલ્મ ‘બેધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી તથા ગુરફતેહ પીરઝાદા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શનાયાનું નામ નિમ્રિત હશે.સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરે તે પહેલાં જ પોતાની ફેશન સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શનાયાએ સો.મીડિયામાં બિકીની તસવીરો શૅર કરી હતી.

Shanaya-Kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *