મુંબઈ
નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક ફ્રાંસમાં કાન્સની ધૂમ મચી છે. બોલીવુડ પણ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતું નજરે પડી રહ્યું છે. નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક આ વર્ષે બોલીવુડના ઘણા નામી સિતારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બન્યા જેમાં એક નામ નરગિસ ફાખરી પણ હતી. નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક સ્લીક બન લુક સાથે મિનિમલ મેકઅપમાં નરગિસનો લુક કોઈ ગ્લેમ ડોલથી કમ નહોતો લાગી રહ્યો. નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક નરગિસના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ચુક્યા છે. હોલ્ટર નેક ગાઉનમાં નરગિસ કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી. નરગિસ ફાખરીએ પિંક બ્લશ ગાઉન પહેરી કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો સિઝલિંગ લુક નરગિસે પોતાના લુકમાં દરેક ડિટેલિંગનો સારી રીતે ધ્યાન રાખ્યું છે. પિંક ગાઉન પર સિલ્વર વર્ક તેના આ આઉટફિટને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે. નરગિસ ફાખરી હાલ બોલીવુડથી દૂર છે પણ તે પોતાના ઈંસ્ટાગ્રામ પર અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી રહે છે.
