મુંબઈ
પવિત્રા પુનિયાના સિમ્પલ લૂક પર ફેન્સ થયા આફરીન, પવિત્રા પુનિયાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેના ટ્રેડિશનલ લુકને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. પવિત્રા પુનિયાના સિમ્પલ લૂક પર ફેન્સ થયા આફરીન, જુઓ લેટેસ્ટ તસવીરો તમે પવિત્રા પુનિયાને આજ સુધી નાના પડદા પર નેગેટીવ પાત્રમાં જાેય જ હશે. પણ પવિત્રાને આ લુકમાં જાેઈને તમારું દિલ પવિત્રા માટે પીગળી જશે. પવિત્રા પુનિયાના સિમ્પલ લૂક પર ફેન્સ થયા આફરીન, પવિત્રા પુનિયા સફેદ દુપટ્ટો લહેરાવતી વખતે ખુબ સુંદર લાગી રહી છે. પવિત્રા પુનિયાના સિમ્પલ લૂક પર ફેન્સ થયા આફરીન, આ તસવીરમાં પવિત્રા પુનિયાના ફોટોનું બેકગ્રાઉન્ડ પણ એકદમ ધમાકેદાર લાગે છે. ઢોલકના આકારમાં બનાવેલ સિટિંગ સ્ટૂલ ખુબ આકર્ષક લાગે છે. પવિત્રા પુનિયાના સિમ્પલ લૂક પર ફેન્સ થયા આફરીન, સફેદ ડ્રેસમાં વાળમાં સફેદ ફૂલો લગાવીને પવિત્રા પુનિયાનો આ દમદાર લુક ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. કુદરતના ખોળે એન્જાેય કરી રહી છે અભિનેત્રી
