Maharashtra

પીએમસી બેંકના થાપણદારોને ૩૮૦૦ કરોડ ચૂકવ્યા

મહારાષ્ટ્ર
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કે કૌભાંડગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના થાપણદારોને આશરે રૂ. ૩,૮૦૦ કરોડ ચૂકવ્યા છે. લગભગ ૮,૫૦,૦૦૦ માન્ય ખાતાઓ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા. ગુડી પડવા પર આ મરાઠી નવું વર્ષ થાપણદારો માટે ખુશીઓ લઈને આવ્યું છે. ેંહૈંઅ જીહ્લમ્ ને ગુરુવારે ડ્ઢૈંઝ્રય્ઝ્ર તરફથી ઁસ્ઝ્ર બેન્કના ભૂતપૂર્વ થાપણદારોની પ્રમાણિત સૂચિ પ્રાપ્ત થઈ છે. આ થાપણદારોના ખાતામાં તેમની ૫ લાખ રૂપિયા સુધીની થાપણો જમા થઈ ગઈ છે. વીમા કવચ મુજબ, થાપણદારને મહત્તમ રૂ. ૫ લાખની મર્યાદાને આધીન તેના નાણાં પ્રાપ્ત થાય છે. કોઈ પણ બેન્કની ડિફોલ્ટ અથવા નિષ્ફળતાના કિસ્સામાં, ગ્રાહકોની થાપણ એક હદ સુધી સુરક્ષિત રહે છે. આને થાપણ વીમો કહેવામાં આવે છે. ડિપોઝિટ વીમો એ થાપણદારો માટે એક પ્રકારનું રાક્ષા કવર છે. જે બેન્કના દરેક થાપણદારો માટે ઉપલબ્ધ છે. ડ્ઢૈંઝ્રય્ઝ્ર આ વીમો પૂરો પાડે છે. તે ભારતીય રિઝર્વ બેન્ક ની સંપૂર્ણ માલિકીની કંપની છે. બેન્કનું લાઇસન્સ રદ થાય અને લિક્વિડેશન પ્રક્રિયા શરૂ થાય તો ૫ લાખ રૂપિયા સુધીની થાપણો સુરક્ષિત રહે છે. ઁસ્ઝ્ર બેન્કનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથે મર્જર થયું છે. લગભગ બે વર્ષ પહેલા નાણાકીય ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રિઝર્વ બેન્કે પીએમસી બેન્કના બોર્ડને રદ(બોર્ડના દરેક સભ્યોનું સભ્યપદ રદ) કરી દીધું હતું. ેંહૈંઅ જીહ્લમ્ એ તમામ થાપણદારોના બેન્ક ખાતામાં ત્વરિત ક્રેડિટ કરી છે જેમના ધારકો તેમની ક્રેડિટ બેલેન્સ કન્ફર્મેશન યુનિટી બેન્ક એપ પર મોકલી રહ્યા છે. બિન્દ્રાએ જણાવ્યું હતું કે, આ ખાતાઓને ભંડોળમાં મદદ કરવા માટે, યુનિટી જીહ્લમ્ એ ડ્ઢૈંઝ્રય્ઝ્ર પાસેથી રોકડ સહાય લીધી છે જે તે ભવિષ્યની તારીખે ચૂકવશે. બેન્કે રૂ. ૩,૭૦૦ કરોડથી વધુની લોન લીધી છે, જે સમયાંતરે ચૂકવવામાં આવશે. ેંહૈંઅ જીહ્લમ્ મુખ્યત્વે ડિજિટલ બેંક હશે જ્યાં નવા શેરધારકોએ રોકડ અને વોરંટ દ્વારા રૂ. ૩,૦૦૦ કરોડથી વધુની મૂડી એકત્રિત કરી છે. મૂડીનો ઉપયોગ બેંક માટે આધાર બનાવવા માટે કરવામાં આવશે. ઑક્ટોબરની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ઝ્રીહંિેદ્બ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ અને ઇીજૈઙ્મૈીહં ૈંહર્હદૃટ્ઠંર્ૈહ ના કન્સોર્ટિયમને નાના ફાઇનાન્સ બેંક લાઇસન્સ જાહેર કર્યું હતું, જે ભારતપે નામનું અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ધરાવે છે. લગભગ છ વર્ષના અંતરાલ પછી આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે નવું બેંક લાઇસન્સ જાહેર કર્યું છે. ઁસ્ઝ્ર બેંકમાં નકલી ખાતા દ્વારા એક ડેવલપરને ૬૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ કૌભાંડની જાણકારી વર્ષ ૨૦૧૯માં રિઝર્વ બેંકને મળી હતી. રિઝર્વ બેંકે સપ્ટેમ્બર ૨૦૧૯માં બેંક પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઇમ્ૈંનું મોરેટોરિયમ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯થી લાગુ છે. આ અંતર્ગત બેંકના થાપણદારો પર ઉપાડ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આરબીઆઈએ પીએમસી બેંકના બોર્ડને ભંગ કરી દીધું હતું.

PMC-Bank.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *