Maharashtra

તારે જમીન પર ફિલ્મનો બાળ કલાકાર દર્શિલ સફારીએ ૨૫મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ
આજે દર્શિલ સફારી તેનો ૨૫મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે દર્શિલ સફારી ઝ્રેંી નહીં પરંતુ ર્ઝ્રઙ્મઙ્મ ઙ્ઘેઙ્ઘી હેન્ડસમ હીરો જેવો દેખાવા લાગ્યો છે. ‘તારે જમીન પર’માં દર્શિલ સફારીને ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મમાં દર્શીલે ડિસ્લેક્સિયાથી પીડિત બાળકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તેનું જીવન બદલી નાખ્યું. દર્શિલ સફારીએ ‘તારે જમીન પર’ પછી ઘણા શો અને સિરિયલો કરી. તે પોતાનું સંપૂર્ણ ધ્યાન અભિનય કારકિર્દી પર કેન્દ્રિત કરવા માગે છે અને તેની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ જાેવા મળે છે દર્શિલ સફારીને ‘તારે જમીન પર’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તાજેતરમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની શોર્ટ ફિલ્મ વિશે માહિતી આપી હતી.કેટલાક બાળ કલાકાર એવા છે જેઓ એક જ ફિલ્મથી દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લે છે. ફિલ્મ ‘તારે જમીન પર’માં ઈશાન અવસ્થીની ભૂમિકા ભજવીને તેણે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.

Actor-Darshil-Safari.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *