મુંબઈ
હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ ઈશા ગુર્પ્ત તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઈશા તેની ફિલ્મોની સાથે-સાથે તેના હોટ ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે ઈશા ગુપ્તાનો આવો જ એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તે બ્લેક બિકીનીમાં દરિયા કિનારે મસ્તી કરતી જાેવા મળી રહી છે. ઈશા ગુપ્તાએ હમણાં જ તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, ઈશા ગુપ્તા બ્લેક બિકીનીમાં જાેવા મળી રહી છે. ઈશા ગુપ્તાનો આ લેટેસ્ટ વીડિયો બીચ ઉપર મસ્તી કરી રહી છે. એટલું જ નહી હેટ અને બિકીનીનું કોમ્બિનેશન તેના ઉપર પરફેક્ટ મેચ થઈ રહ્યું છે. આ સાથે ઈશા ગુપ્તાની હોટનેસનો અંદાજ આ વીડિયોથી લગાવી શકાય છે. સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાનો આ બિકીની વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના આ વીડિયોને ખુબ લાઈક્સ કરી રહ્યા છે.


