Punjab

પંજાબ સરકારની આવકમાં ખાણકામ દ્વારા વધારો થયો

પંજાબ
ભગવંત માનની સરકારે પંજાબમાં ગેરકાયદેસર ખાણકામ પર કડક હાથે કાર્યવાહી કરી છે. ખાણકામ મંત્રી હરજાેત બેન્સે માહિતી આપી હતી કે, પંજાબમાં કાયદેસર ખાણકામ એક લાખ મેટ્રિક ટનને વટાવી ગયું છે. અગાઉની સરકારમાં ૪૦ હજાર મેટ્રિક ટન કાયદેસરનું ખાણકામ થયું હતું. ગત વર્ષે રોપરમાં ૧૨૩૪ મેટ્રિક ટન ખનન થયું હતું. ખાણકામ મંત્રી હરજાેત બેન્સે જણાવ્યું હતું કે, આ વર્ષે રોપરમાં ૧૧૩૦૭ મેટ્રિક ટન ખનન થયું હતું. ગયા વર્ષે લુધિયાણામાં ૨૭૮૫ મેટ્રિક ટનનું ખાણકામ કરવામાં આવ્યું હતું. આ વર્ષે લુધિયાણામાં ૨૨૩૯૭ મેટ્રિક ટન ખનન કરવામાં આવ્યું હતું. કાયદેસર માઇનિંગ ભરવાથી સરકારી તિજાેરીમાં વધારો થશે.ખાણકામ મંત્રી હરજાેત બેન્સે જણાવ્યું હતું કે, ગયા વર્ષે રોપરમાં ૧૨૩૪ મેટ્રિક ટન માઈનિંગ થયું હતું. આ વર્ષે રોપરમાં ૧૧૩૦૭ મેટ્રિક ટન ખનન થયું હતું. ગયા વર્ષે લુધિયાણામાં ૨૭૮૫ મેટ્રિક ટનનું ખાણકામ કરવામાં આવ્યું હતું.

India-Panjab-CM-Bhaghvant-Mann.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *