ફ્રાન્સ
ફ્રાન્સમાં ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેંની શોધ થઈ છે. ફ્રાન્સના માર્સેલીમાં, નવા વેરિઅન્ટના ૧૨ કેસ નોંધાયા છે. આ કેસ એ લોકોમાં જાેવા મળ્યા છે જેઓ આફ્રિકન દેશ કેમરૂનથી પરત ફર્યા હતા. હાલમાં, તે સ્પષ્ટ નથી કે ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં કેટલો ઘાતક અને સંક્રામક હશે. કારણ કે હાલમાં ફ્રાન્સમાં ઓમિક્રોન વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યો છે. આવી રહેલા કુલ કોરોના કેસોમાંથી ૬૦ ટકા ઓમિક્રોનના કેસ છે. ૧૦ ડિસેમ્બરે મેડિટેરેની ઇન્ફેક્શન ફાઉન્ડેશનને આ વેરિઅન્ટને શોધી કાઢ્યો હતો. રાહતની વાત એ છે કે હાલમાં ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં ઝડપથી ફેલાઈ રહ્યો નથી. હજુ એ પણ જાેવાનું બાકી છે કે શું ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં અન્ય દેશોમાં પણ પહોંચી ગયો છે. ત્યારપછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) તેને વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશનનું લેબલ આપીને વધુ તપાસ કરશે. ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં ને મ્.૧.૬૪૦.૨ પણ કહેવાય છે. એવું જણાવાયું છે કે આ મ્.૧.૬૪૦ કરતા અલગ છે જે સપ્ટેમ્બરમાં કોંગોમાં મળી આવ્યો હતો. નવા પ્રકારની શોધ કરનાર ટીમના વડા પ્રોફેસર ફિલિપ કોલસને જણાવ્યું હતું કે પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તે ઈ૪૮૪દ્ભ મ્યુટેશનથી બનેલો છે, જે તેને વધુ રસી પ્રતિરોધક બનાવે છે. મતલબ કે રસીની તેના પર અસર થાય, તેની શક્યતાઓ ઓછી છે. ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં કરતા પહેલા ઓમિક્રોન મળી આવ્યો હતો. આફ્રિકાથી થઈને આ વેરિઅન્ટ ભારત સહિત ઘણા દેશોમાં પહોંચ્યો છે. તેને ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક માનવામાં આવતો નથી, પરંતુ તે તેના કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને ૧,૮૯૨ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ ૫૬૮ અને ૩૮૨ કેસ છે. ઓમિક્રોનના ૧,૮૯૨ દર્દીઓમાંથી ૭૬૬ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.કોરોના સંકટ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન પછી વૈજ્ઞાનિકોએ કોરોનાનો બીજાે વેરિઅન્ટ (ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેં) શોધી કાઢ્યો છે. માહિતી અનુસાર, ફટ્ઠિૈટ્ઠહં ૈંૐેંએ ૪૬ વખત રૂપ બદલ્યું છે. એવું માનવામાં આવે છે કે તે મૂળ કોવિડ વાયરસ કરતાં વધુ રસી પ્રતિરોધક અને સંક્રામક હોઈ શકે છે.
