International

શું ખરેખર ગૂગલ મેપ પર એલિયન યાન દેખાયું… !

વોશિંગ્ટન
ઘણીવાર અંતરિક્ષમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને વિચારતા કરી મુકે છે. આવી જ કંઈક હાલ સોશિયલ મીડિયા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે. ગૂગલ મેપ પર દરિયાના કિનારે એક અજાણી જલમગ્ન વસ્તુ જેને આપણે ેંર્જીં કહી શકીએ તે જાેવા મળી. સોશિયલ મીડિયા યૂઝર્સ માટે આ એક મોટો કોયડો બની ગયું છે. જેને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જાેકે, આ વીડિયોને યુટ્યુબ ચેનલ ્‌રી ૐૈઙ્ઘઙ્ઘીહ ેંહઙ્ઘીહ્વિીઙ્મઙ્મઅ ૨.૦ પર ૨૦૧૮માં અપલોડ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છેકે, ગ્રીસમાં સમુદ્ર તટથી થોડા જ અંદરે આ ેંર્જીં જાેવા મળી રહી છે. જેને જાેઈને ભારે કૂતુહલતા ઉભી થઈ છે. કેટલાંક યુઝર્સ એને એલિયન યાન હોવાનું પણ કહી રહ્યાં છે. વીડિયોમાં એક ગોળાકાર વસ્તુને સ્ૈષ્ઠરટ્ઠર્હૈહટ્ઠ ના સમુદ્ર તટથી થોડા જ અંતરે જાેઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છેકે, આ અજ્ઞાત ગોળાકાર વસ્તુ ેંર્જીં લગભગ ૨૨૦ ફૂટ લાંબી છે. આ વીડિયોમાં દર્શાવ્યા મુજબ ેંર્જીં ય્ર્ર્ખ્તઙ્મી ઈટ્ઠિંર ના માધ્યમથી જાેઈ શકાય છે. આ વીડિયો પર સેકડો લોકોએ પોતાના પ્રતિક્રિયા આપી છે. અને હજુ પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોઈએ આને અજ્ઞન જલમગ્ન વસ્તુ તો કોઈકે, આને વિદેશી અંતરિક્ષ યાન ગણાવ્યું. એટલું જ નહીં કોઈકે તો એને એલિયનનું સ્પેસક્રાફ્ટ હોવાનું પણ કહી દીધું. એક યુઝરે જણાવ્યું છેકે, મેં ક્યારેય આવો નજારો નથી જાેયો. શું આ કોઈ બીજા ગ્રહના નિવાસીઓ છે? તો બીજા એક યુઝરે લખ્યું છેકે, આ બીજા વિશ્વ યુદ્ધ સમયે છોડવામાં આવેલાં ક્રેટર છે. જે બોમ્બને જર્મનીએ ઈટાલીના યુદ્ધપોતને નષ્ટ કરવા છોડ્યાં હતાં. તો વળી એક યુઝરે લખ્યું છેકે, મેં ગુગલ અર્થ પર એ સ્થાનને જુમ ઈન કર્યું…મને આશ્ચર્ય છેકે, આખરે સમુદ્રમાં પાણીની વચ્ચોવચ આ શું છે? હજુ સુધી તે શું છે તેની ઓળખ નથી થઈ શકી. શું વાસ્તવમાં આ ેંર્જીં છે?

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *