International

અમેરિકાની શાળામાં બાળકોને દારૂ અને સિગરેટ સાથે ટોપલેસ ફોટોશૂટ કર્યો

વોંશિગ્ટન
સ્કૂલમાં બાળકોને મર્યાદામાં રહેવાનું શિખવાડવામાં આવે છે તો બીજી તરફ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થી ટોપલેસ થઇને દારૂ અને સિગરેટ સાથે જાેવા મળી રહ્યા છે. આ ફોટોશૂટ સામે આવ્યા બાદ ખૂબ ચર્ચામાં આવી ગયું અને તેના વિશે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર ઘટના સામે આવી અને તે પણ આશ્વર્ય પમાડે તેવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ ફોટોશૂટ માટે પોતાની ટીચર પાસેથી પરવાનગી લીધી હતી. હવે લોકોને જાણીને આશ્વર્ય થાય છે કે કેવી રીતે કલાસરૂમમાં એક આર્ટ ટીચરે બાળકોને દારૂ પીતા, સિગરેટ પીતા અને ટોપલેસ થઇને ફોટો પડાવવાની પરવાનગી આપી. ટીચરનું નામ અમ્મા રાઇટ છે, ૪૧ વર્ષની આ ટીચરને આ ફોટા સામે આવ્યા બાદ બેન કરી દેવામાં આવી છે. કારણ કે આ ટીચરને ૧૫ વર્ષના બાળકોને ‘પાર્શિયલ ન્યૂડ’ થવાની પરમીશન આપી હતી. ‘પાર્શિયલ ન્યૂડ’ના નામ પર બાળકોને ફક્ત અંડરવિયર પહેર્યા હતા. આ ફોટોશૂટમાં જ્યાં કેટલાક બાળકોએ પોતાના હાથ વડે બ્રેસ્ટ છુપાવી હતી, તો બીજી તરફ કેટલાકના હાથમાં સિગરેટ અને દારૂના જામ હતા. મામલો વધ્યા બાદ ટીચિંગ રેગુલેશન એજન્સીમાં અમ્માની ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ એક પેનલે આ કેસની સુનાવણી કરી અને પેનલ તરફથી એલન માયરિકે અમ્મા પર પ્રોફેશન ટીચિંગ સ્ટાડર્ડઝનું ઉલ્લંઘન કરવાની વાત કહી. તેમણે બેન કરી દેવામાં આવ્યા. પેનલનું કહેવું છે કે અમ્માએ બાળકોના હિતોને ધ્યાનમાં ન રાખ્યા.

International-Topless-photoshoot-at-school-with-cigarettes-and-alcohol-action-against-the-teacher-who-gave-permission.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *