International

ઈટલીમાં પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોનીના પદ સંભાળિયાના થોડા દિવસોમાં ઘેરાઈ ગયા વિવાદમાં

રોમ
ઈટલીમાં સૂદર દક્ષિણીપંથની પ્રતિનિધિ નેતા અને પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોનીના પદ સંભાળિયાના થોડા દિવસોમાં વિવાદમાં ઘેરાઈ ગયા છે. વિવાદોનું કારણ ઇટલીમાં પહેલા દક્ષિણપથી પીએમ સરકારના ર્નિણય છે. મેલોની મિલોનીયે નાઝી આર્મબેન્ડ સ્વસ્તિક જેવું નિશાન પહેરનાર નેતા ગલૈજાે બિગ્નામીને મંત્રી બનાવી દીધા છે. ત્યારબાદથી તેમની ઘણી જ આલોચના થઈ રહી છે. ગલૈજાે બિગ્નામીએ લીધો વિવાદીત ર્નિણય ગલેજાે બિગ્નામીએ પદ સંભાળ્યા બાદ એક ર્નિણય લીધો છે જે વધુ વિવાદ ઊભો કરી રહ્યો છે બિગ્નામીએ મંત્રી પદ સંભાળ્યા ના થોડા જ સમય બાદ કોરોના વેક્સિન નહીં લગાવીને આવનાર ડોક્ટરો પરની પ્રતિબંધ હટાવી દીધો છે. ગલૈજાે બિગ્નમાી જૉર્જિયો મેલોની પાર્ટીમાં નેતા છે. આ પહેલા તે પાયાના મંત્રાલયમાં અવર સચિવ પદ ઉપર નિયુક્ત હતા મંત્રી બન્યા બાદ તસ્વીર થઈ વાયરલ ગલૈજાે બિગ્નામી ના મંત્રી બન્યા બાદ સોશિયલ મીડિયામાં તેમની નાઝી આર્મબેન્ડ પહેરેલી તસવીર વાયરલ થવા લાગી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે તસ્વીર ૨૦૦૫ ની છે પોતાની બેચલર પાર્ટી સેલિબ્રેશન દરમિયાન ગલૈજાે બિગ્નામીએ તેને પહેર્યું હતું. હવે આને લઈને સમગ્ર ઈડલીમાં ગલૈજાે આલોચના થઈ રહી છે. તે તેમણે આને સામાન્ય હલકી મજાક ગણાવી હતી જાે કે, એક અઠવાડિયા બાદ તેમણે પોતાના ભાષણમાં જણવ્યુ હતુ કે તેમની આ હરકત માટે તે શર્મિંદા છે. સરકાર લાવી રહી છે રેવ પાર્ટી વિરુદ્ધનો કાયદો આ સિવાય જ્યોર્જિયા મેલોની સરકાર આ મામલે પણ નિંદા થઈ રહી છે કે, તે રેવ પાર્ટી પર રોક લગાવવા માટે કાયદો લાવી રહી છે. નવા કાયદામાં રેવ પાર્ટી અને તેની સંભાવનાઓ પર રોક લગાવવામાં આવશે આ સિવાય તેનું ઉલ્લંઘન કરનાર આયોજકો ત્રણથી લઈને છ વર્ષ સુધીની સજા ઉપરાવધાન કરવામાં આવશે વિરોધી પાર્ટીઓના નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર ના આવા ર્નિણયો સંવિધાનમાં આપવામાં આવેલા નાગરિકો ના અધિકાર ખતરામાં આવી શકે છે તેમનું કેવું છે કે આ કાયદાથી અસ્પષ્ટ વ્યાખ્યા આડમાં બીજા સાર્વજનિક સંભાવનાઓ ની રોકી શકાય છે તેને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર ખતરો થઈ શકે છે ઓર અને પબ્લિક ગેટિંગ પર પણ રૂપ લગાવી શકાય છે વિપક્ષનું કહેવું છે કે આવા ર્નિણય જનતાનું ધ્યાન મુદ્દા પરથી ભડકાવવા માટે લેવામાં આવે છે મેલોની જનતાને કરવામાં આવેલા પોતાના વાયદા ક્યારે પુરા નહીં કરી શકે એટલા માટે તે આવા ર્નિણયો લાગુ કરીને વિભાજનકારી એજન્ડા ચલાવી રહી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *