International

ગ્રેમી એવોર્ડસમાં દિગ્ગજ સંગીતકારોને એવોર્ડ અનાયત કરાયા

લાસ વેગાસ
ઓસ્કાર એવોર્ડ્‌સ બાદ હવે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ્‌સ, ેંજીછ ના લાસ વેગાસમાં સ્ય્સ્ ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે યોજાયો છે. અગાઉ આ એવોર્ડ સમારોહ ૩૧ જાન્યુઆરીએ યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ૬૪મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્‌સમાં વિશ્વભરના તમામ દિગ્ગજ સંગીતકારો હાજર રહ્યા હતા. આ વખતના ગ્રેમી એવોર્ડ્‌સમાં પણ ઘણા દિગ્ગજાે સંગીતકારોને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. એલિવિયા રોડ્રિગોને બેસ્ટ ન્યુ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો. જ્યારે, લેડી ગાગાને બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ સોંગ– “લીવ ધ ડોર ઓપન,” બ્રાન્ડોન એન્ડરસન, ક્રિસ્ટોફર બ્રોડી બ્રાઉન, ડર્ન્સ્‌ટ એમિલ ૈંૈં અને બ્રુનો માર્સ, ગીતકાર (સિલ્ક સોનિક) બેસ્ટ ન્યુ આર્ટિસ્ટ– ઓલિવિયા રોડ્રિગો બેસ્ટ પૉપ સોલો પર્ફોર્મન્સ– “ડ્રાઇવિંગ લાઇસન્સ” ઓલિવિયા રોડ્રિગો, બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ– ‘લવ ફોર સેલ’ ટોની બેનેટન અને લેડી ગાગા, બેસ્ટ પોપ વોકલ આલ્બમ – સોર, ઓલિવિયા રોડ્રિગો, બેસ્ટ ડાન્સ/ઈલેક્ટ્રોનિક રેકોર્ડિંગ – એલાઈવ, રુફસ ડુ સોલ, બેસ્ટ ડાન્સ/ઈલેક્ટ્રોનિક મ્યુઝિક આલ્બમ – સબકોન્શયસ્લી, બ્લેક કોફી.

64th-grammys-2022-winners-olivia-rodrigo-best-new-artist-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *