Delhi

આ ૭ એક્ટ્રેસના MMS કાંડથી હચમચી ગઇ હતી આખી ઇન્ડસ્ટ્રી..

નવીદિલ્હી
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવવું એ ઘણા યુવાનોનું સપનું હોય છે પરંતુ અહીં લાંબો સમય રહેવું દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી. ઘણા એવા સેલેબ્સ છે જેમણે અભિનયની દુનિયામાં ઝડપથી સ્થાન મેળવ્યું પરંતુ તેમને ખ્યાતિની સાથે બદનામીનો સામનો કરવો પડ્યો હતો. ખરેખરમાં અમે અહીં ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને અભિનેત્રીઓ વિશે. અહીં અમે પ્રાદેશિક સિનેમાની તે અભિનેત્રીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમના નામ આવા વિવાદોમાં સામેલ હતા. જેને સાંભળીને આખી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી!… ભોજપુરી સિનેમામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સપના ગિલનું નામ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું છે. ૨૫ વર્ષીય અભિનેત્રી પૃથ્વી શૉ સાથેના વિવાદના મામલે જેલમાં પણ રહી ચૂકી છે, હાલમાં તે જામીન પર બહાર છે. અભિનેત્રી તેના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટ પહોંચી હતી અને ક્રિકેટર પૃથ્વી શો પણ ત્યાં હતો. એટલા માટે સેલ્ફીને લઈને બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો અને બાદમાં બંનેની ઈમેજ પર દાગ લાગ્યો હતો. અભિનેત્રીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ભોજપુરી અભિનેત્રી ત્રિશા કર મધુની ઈમેજ પણ બોલ્ડ અભિનેત્રી તરીકેની છે. તેનો ગત વર્ષ એટલે કે ૨૦૨૧માં એક સ્સ્જી વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો હતો. તે ક્લિપમાં ત્રિશા તેના બોયફ્રેન્ડ સાથે જાેવા મળી હતી અને એવું કહેવાય છે કે તેનો વીડિયો લીક કરનાર વ્યક્તિને અભિનેત્રીએ પછીથી ચેતવણી આપી હતી. જાેકે તેણે તેનું નામ લીધું ન હતું. આ વીડિયો પછી અભિનેત્રી આઘાતનો શિકાર બની હતી. કાજલ રાઘવાની ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેની અગાઉ ખેસારી લાલ સાથે જાેડી જામતી હતી અને હવે તે પવન સિંહ સાથે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એકવાર કાજલનો એમએમએસ વીડિયો પણ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો હતો પરંતુ એક્ટ્રેસે તેને ફેક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ વીડિયોમાં દેખાતી છોકરી તે બિલકુલ નથી. પહેલા યુટ્યુબ પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે કાજલનો સ્સ્જી છે. પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તે વીડિયોમાં દેખાતી છોકરી તે નથી.અક્ષરા સિંહ પણ સ્સ્જી સ્કેન્ડલનો શિકાર બની ચૂંકી છે. એમએમએસને ઘણા યુટ્યુબર્સ અક્ષરા સિંહનો (છાજરટ્ઠટ્ઠિ જીૈહખ્તર ન્ીટ્ઠા ફૈઙ્ર્ઘી) કહેતા રહ્યા અને ઘણા લોકો સીધો વીડિયો બતાવવાનો દાવો કરી રહ્યા છે. આ માટે ઘણા યુઝર્સે એક્ટ્રેસને ફટકાર લગાવી હતી પરંતુ એક્ટ્રેસે તેને ફેક ગણાવ્યો હતો.ભોજપુરી સિનેમાની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા પંડિત પોતાના સેક્સી લુકથી ચાહકોને વારંવાર આકર્ષિત કરે છે. તેનો એક સ્સ્જી વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો હતો, જેના માટે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. જાેકે જ્યારે લોકોએ તેની વિરુદ્ધ અપમાનજનક વસ્તુઓ લખી ત્યારે તેણે સ્પષ્ટતા કરી કે તે આ વીડિયોનો ભાગ નથી અને તે સ્સ્જીને નકલી ગણાવ્યો હતો. એક સમયે સંભવના સેઠ પણ ભોજપુરી સિનેમાની જાન હતી જે હવે સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તેણે ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને બાદમાં તે બિગ બોસનો જાણીતો ચહેરો બની ગઇ હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે પણ સ્સ્જી લીકનો શિકાર બની ચૂકી છે. તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેમાં તે શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીને કિસ કરતી જાેવા મળી હતી. ભોજપુરી સિનેમાની મોસ્ટ ટ્રેન્ડિંગ સિંગર શિલ્પી રાજનો એક સ્સ્જી વીડિયો ઓનલાઈન લીક થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર વાયરલ સ્સ્જી વીડિયોમાં શિલ્પી તેના બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જાેવા મળી હતી. જ્યારે તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને લોકોએ સિંગરને ટ્રોલ કરી હતી ત્યારે તેણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે આ એક નકલી ક્લિપ છે. તેનું કહેવું છે કે વાયરલ વીડિયોમાં દેખાતી છોકરી તે નહીં પણ કોઈ બીજી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *