Delhi

કેમ અચાનક વધવા લાગ્યા તાવ અને શરદીના કેસ, Covid19-H3N2નો ડબલ એટેક

નવીદિલ્હી
કોરોના વાયરસે ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો છે. જ્યારથી નવા વાયરસે દસ્તક આપી છે, જાેકે, દર વર્ષે અચાનક કોરોનાના કેસ વધતા જાેવા મળ્યા છે. અને ફરીથી તે જ થવા જઈ રહ્યું છે. જાેકે, હવે લોકો કોરોના સાથે જીવતા પણ શીખી ગયા છે, પરંતુ જેમ જેમ કેસ ઓછા થાય ત્યારે, કોરોનાના ડરની સાથે સાથે લોકો ભયમુક્ત અને બેદરકાર પણ થઈ જતા હોય છે. એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા, પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે, તેના કારણે હવે કોરોનાએ પણ માથુ ઉચક્યુ છે, તમને જણાવી દઈએ કે, ર૩હ૨ વાયરસ ઝડપથી વધી રહ્યો છે, અને બંનેના લક્ષણો પણ સરખા જાેવા મળ્યા છે. ૈંદ્ગજીછર્ઝ્રંય્ રિપોર્ટ અનુસાર, ૭૬ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, કોવિડનું નવું વેરિઅન્ટ ઠમ્મ્૧.૧૬ કારણ છે, અને તેના કારણે કેસ વધવા લાગ્યા છે. આ નવો પ્રકાર ઠમ્મ્૧.૧૬ કેટલો ઘાતક છે?.. તે જાણો.. ઠમ્મ્૧.૧૬ કોવિડનું નવું સ્વરૂપ છે, તેના કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ તેના પેટા વેરિઅન્ટ ઠમ્મ્.૧.૧૬ અને ઠમ્મ્.૧.૧૫ હોવાની શક્યતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે, ઠમ્મ્.૧.૧૬ વેરિઅન્ટ કારણ ૭૬ કેસોના જીનોમ સિક્વન્સિંગમાં જણાવવામાં આવી રહ્યું છે. આ ઠમ્મ્ ૧.૧૬ વેરિઅન્ટ ક્યારે મળ્યો?.. તે જાણો.. ઠમ્મ્ ૧.૧૬ વેરિઅન્ટ પ્રથમ જાન્યુઆરીમાં શોધી કાઢવામાં આવ્યો હતો, જ્યારે બે સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં કુલ ૫૯ સેમ્પલ અને માર્ચમાં ૧૫ કેસ જાેવા મળ્યા હતા, જ્યારે બ્રુનેઈ, યુએસ અને સિંગાપોરમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. ૈંદ્ગજીછર્ઝ્રંય્ ડેટા અનુસાર, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના ઠમ્મ્.૧.૧૬ પ્રકારના કુલ ૭૬ કેસ મળી આવ્યા છે. કયા રાજ્યોમાં વાયરસ મળી આવ્યો છે?…. જેમાં કર્ણાટક (૩૦), મહારાષ્ટ્ર (૨૯), પુડુચેરી (૭), દિલ્હી (૫), તેલંગાણા (૨), ગુજરાત (૧), હિમાચલ પ્રદેશ (૧) અને ઓડિશા (૧).

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *