Delhi

મકાન માલિકે બેચરલ છોકરાઓનો ફ્લેટને અંદર જાેતા ઉડયા હોશ, માલિકે ખાલી કરાવ્યો ફ્લેટ

નવીદિલ્હી
કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના મકાનમાલિકની વાત સાંભળતા નથી અને પોતાના મન પ્રમાણે કામ કરે છે. એક વ્યક્તિએ ટિ્‌વટર પર એક ફ્લેટની તસવીરો શેર કરી જે બેંગલુરુમાં એક અપરિણીત પુરુષને ભાડે આપવામાં આવી હતી અને તેને કેવી રીતે જર્જરિત હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો. એક અનમેરિડ બેચરલ માટે મકાન ભાડે શોધવું મુશ્કેલ કામ છે કારણ કે જેમની પાસે પ્રોપર્ટી છે તેઓ તેમની પ્રોપર્ટીને પહેલા પરિવારોને આપવાનું પસંદ કરે છે. જાે કે, કેટલાક લોકો શાળા-કોલેજના લોકોને રૂમ પણ આપે છે, પરંતુ તેઓ ચોક્કસપણે એક શરત રાખે છે કે તેઓ એવું કોઈ કૃત્ય નહીં કરે કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. પોડકાસ્ટ હોસ્ટ રવિ હાંડાએ તે છબીઓ શેર કરી જે તેણે કહ્યું કે તેને રેડિટ પરથી મળી છે. તેણે દાવો કર્યો હતો કે ફ્લેટ એક શિક્ષિત અપરિણીત વ્યક્તિને ભાડે આપવામાં આવ્યો હતો, જેણે જતી વખતે રૂમને આટલી ખરાબ હાલતમાં છોડી દીધી હતી અને પછી તે દૂર ચાલ્યો ગયો હતો. તે વ્યક્તિ સ્દ્ગઝ્રમાં કામ કરતો હતો. આખી જગ્યા કચરાના ઢગલા જેવી લાગતી હતી, જેમાં દરેક જગ્યાએ ઢગલાબંધ બીયરની ખાલી બોટલો પડી હતી. સ્લેબની આસપાસ પડેલા કચરો અને તૂટેલા કબાટોથી રસોડું ગંદુ લાગતું હતું. ફ્લેટની અંદર આટલો બધો કચરો જાેઈને લાગતું હતું કે ઘણા સમયથી તેની સફાઈ કરવામાં આવી નથી. રવિ હાંડાએ તસવીરોને કેપ્શનમાં લખ્યું છે કે, “આ જ કારણ છે કે મકાનમાલિકો કુંવારાઓને ભાડે આપવાનું પસંદ કરતા નથી. “મલ્ટિ નેશનલ કંપની”માં કામ કરતા એક શિક્ષિત અપરિણીત વ્યક્તિએ બેંગ્લોરમાં આવું કર્યું. તસવીરો ઇીઙ્ઘઙ્ઘૈં પરથી લેવામાં આવી છે.” બેંગલુરુના એક મકાનમાલિકે ઇીઙ્ઘઙ્ઘૈં પર ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેણે એક મોટી સ્દ્ગઝ્ર માટે કામ કરતા શિક્ષિત બેચલરને તેનો ૨ મ્ૐદ્ભ ફ્લેટ ભાડે આપ્યો હતો. ૩-૪ મહિનાનું ભાડું ચૂકવ્યા પછી, ભાડૂત અચાનક ગાયબ થઈ ગયો અને બાદમાં ફોન કરીને જાણ કરી કે તેણે ફ્લેટ ખાલી કરવો છે અને સિક્યોરિટી ડિપોઝિટ પાછી જાેઈએ છે.

File-01-Paga-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *