Delhi

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જાેખમમાં આવ્યું….. ગમે ત્યારે થઈ શકે મોટી જાહેરાત!..

નવીદિલ્હી
આ વાત સામે આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી અને થઇ શકે નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત… શું હા નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત થઇ શકે!… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જાેખમમાં હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે. આગામી કોઈપણ સમયમાં નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત થઇ શકે છે. જેમાં નીલામ્બરીબેન દવે, સંજય ભાયાણી, મયુરસિંહ જાડેજા, દેવાંગ પારેખ અને આર કે દવેના નામ મોકલાયા છે. યુનિવર્સિટીમાં વિવાદોની હારમાળા યથાવત રહેતા ઇન્ચાર્જ કુલપતિને તાત્કાલિક હટાવવાનો ર્નિણય થઇ શકે છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *