Delhi

ઓનલાઈન ગેમથી કમાણી કરનારાઓ પર ભારે TDS કાપવામાં આવશે, નવા નિયમો લાગુ

નવીદિલ્હી
જાે તમે અન્ય ગેમિંગ વેબસાઈટ જેમ કે ડ્ઢિીટ્ઠદ્બ૧૧, ઇેદ્બદ્બઅ ઝ્રૈષ્ઠિઙ્મી અથવા સ્અષ્ઠૈષ્ઠિઙ્મી૧૧ દ્વારા કમાણી કરો છો, તો આજથી તમારા નફાને મોટો ફટકો પડશે. સરકારે આ બજેટમાં જાેગવાઈ કરી હતી કે ૧ એપ્રિલથી, ઑનલાઇન ગેમિંગથી થતી દરેક આવક પર ૩૦ ટકા ્‌ડ્ઢજી કાપવામાં આવશે. અગાઉ, સમાન ટીડીએસ માત્ર રૂ.૧૦,૦૦૦ થી વધુની જીત પર લાગુ થતો હતો. જાે કે, હવેથી રમતમાંથી જીતેલી રકમ પર ્‌ડ્ઢજી કાપવામાં આવશે. તેની પાછળ સરકારનો હેતુ કરચોરી રોકવાનો છે. જાે કે, તે ઓનલાઈન ગેમિંગ દ્વારા પૈસા કમાતા લોકોના ખિસ્સા પર ભાર પડશે. પહેલાની વાત કરીએ તો, હવે કોઈ વ્યક્તિ રમતમાં ૧૦૦૦ રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવતો હતો અને ૧૨૦૦૦ રૂપિયા જીતતો હતો, તો ૧૧,૦૦૦ રૂપિયા પર તેનો ્‌ડ્ઢજી ૩૦% હતો. તદનુસાર, તેણે તેની ૧૧,૦૦૦ રૂપિયાની જીત પર ૩,૩૦૦ રૂપિયાનો ્‌ડ્ઢજી ચૂકવવો પડતો હતો. હવે શું થશે?.. તે જાણો.. હવે જાે છ ૧૦૦૦ રૂપિયાની એન્ટ્રી ફી ભરીને ગેમમાં પ્રવેશે છે અને ૮૦૦૦ રૂપિયા જીતે છે, તો તેણે ૭,૦૦૦ રૂપિયા પર ્‌ડ્ઢજી ચૂકવવો પડશે. એન્ટ્રી ફીને જીતના ભાગ તરીકે ગણવામાં આવી રહી નથી. એટલા માટે સરકાર ગણતરીમાંથી પ્રવેશ ફીને બાકાત રાખશે. જાે તમે ૭૦૦૦ રૂપિયા જીતો છો તો તમારે ્‌ડ્ઢજી તરીકે ૨૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. બજેટમાં આ જાેગવાઈ રજૂ કરવામાં આવ્યા પછી, મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે કેટલીક કંપનીઓ ટીડીએસ ચૂકવવાનું ટાળવા માટે જાણી જાેઈને જીતની રકમ ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી રાખી રહી છે. જાે કે, આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય કંઈક અંશે નકારાત્મક છે. તેમનું કહેવું છે કે કરચોરી રોકવા માટે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. ધ ડાયલોગના ચીફ ઓફ સ્ટાફ કૃતિ સિંઘ કહે છે કે આનાથી લોકો ગેમ રમવા માટે અનધિકૃત રૂટનો ઉપયોગ કરી શકશે. નિષ્ણાતો એવું પણ માને છે કે આનાથી દેશમાં ઓનલાઈન ગેમિંગની તેજી આગળ વધશે. ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં ૨૦૨૨ માં ૧૫ બિલિયન ડાઉનલોડ્‌સ સાથે વિશ્વમાં મોબાઇલ ગેમ્સનો સૌથી મોટો ગ્રાહક આધાર હતો. ૫ય્ના આગમન સાથે, દેશમાં ઑનલાઇન ગેમિંગને વધુ વેગ મળવાની અપેક્ષા છે. ૨૦૨૫ સુધીમાં આ ઉદ્યોગ વધીને ૫ બિલિયન ડોલર થવાની ધારણા છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *