Delhi

‘ઘટનાસ્થળે જ ન્યાય અને સજા’ મળી હોય તેવો એક વિડીયો વાયુવેગે થઇ રહ્યો છે વાઈરલ

નવીદિલ્હી
માણસ હોય કે, પ્રાણીઓ, દરેક જણ પોતાના બાળકોની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. સંકટ મંડરાતા તેઓ તરત જ સક્રિય થઈ જાય છે, અને નુકસાન કરનારાઓને જડબાતોડ જવાબ આપીને પાઠ ભણાવે છે. અત્યાર સુધી તમે માતા-પિતાને બાળકોની સુરક્ષા માટે જાેખમનો સામનો કરતા જાેયા હશે. પ્રાણીઓ પણ આ બાબતમાં પાછળ નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મોરે ઈંડા ચોરોને એવો પાઠ ભણાવ્યો હતો કે, તેઓ જીવનભર યાદ રાખશે. ટિ્‌વટર એકાઉન્ટ જ્ર્‌રીહ્લૈખ્તીહ_ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, એક પુરુષ અને એક સ્ત્રી એક સાથે પક્ષીના માળામાંથી ઈંડાની ચોરી કરતા જાેવા મળ્યા હતા. તેઓ બધા ઈંડા લઈને ભાગી જાય તે, પહેલા એક મોર આવ્યો અને તેમને પાઠ ભણાવ્યો કે ઈંડા ચોરતા લોકોને જાેઈને લોકોએ કહ્યું, ‘ઘટનાસ્થળે જ ન્યાય અને સજા ‘. વાયરલ થયેલા વીડિયોને ૪.૪૪ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *