Delhi

ભારતમાં ઝ્રરટ્ઠંય્ઁ્‌થી વ્યવસાયની રીત બદલાઈ રહી છે?!.. ઝ્રરટ્ઠંય્ઁ્‌ વિષે જાણો..

નવીદિલ્હી
ભારતીય નાણાકીય ટેક કંપની વેલોસિટીએ દેશનું પ્રથમ ઝ્રરટ્ઠંય્ઁ્‌ ઈન્ટીગ્રેટેડ ચેટબોટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ ‘લેક્સી’ રાખ્યું છે. વેલોસિટીએ તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)નો લાભ લઈને તેના હાલના એનાલિટિક્સ ટૂલ વેલોસિટી ઈન્સાઈટ્‌સ સાથે એકીકૃત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ લેટેસ્ટ છૈં ચેટબોટ હાલના એનાલિટિક્સ ટૂલ વેલોસિટી ઇનસાઇટ્‌સ સાથે ઇન્ટિગ્રેટ કર્યુ છે. વેલોસિટી ઇનસાઇટ્‌સનો ઉપયોગ કરતી ભારતીય ઇ-કોમર્સ બ્રાન્ડ્‌સ મેટા-માલિકીના ઉરટ્ઠંજછॅॅ પર રોજના વેપાર અંગેના અહેવાલ મેળવી શકાશે. કંપનીના જણાવ્યા અનુસાર, ઝ્રરટ્ઠંય્ઁ્‌નું વેલોસિટી ઇનસાઇટ્‌સ સાથે એકીકરણ ઇ-કોમર્સ જાયન્ટ્‌સને વાતચીતની રીતે છૈં-સંચાલિત બિઝનેસ સોલ્યુશન્સ આપવામાં મદદ કરશે. આ ઈ-કોમર્સ સાઇટ્‌સને તેમના મુખ્ય વ્યવસાય કાર્યો વિકસાવવામાં મદદ કરશે. આ પ્રસંગે વેલોસિટીના ઝ્રઈર્ં અભિરૂપ મેધકર કહે છે કે, ઝ્રરટ્ઠંય્ઁ્‌ની શરૂઆતથી તેમની પ્રોડક્ટ ટીમ ઝ્રરટ્ઠંય્ઁ્‌નો લાભ કેવી રીતે મેળવવો તે અંગે વિચાર-વિમર્શ કરી રહી છે. કારણ કે વેલોસિટીના ગ્રાહકો પહેલેથી જ દૈનિક આંતરદૃષ્ટિનો ઉપયોગ કરે છે. તેથી અમે ઝ્રરટ્ઠંય્ઁ્‌ને સમાન ઈન્ટરફેસ સાથે સંકલિત કર્યું છે. ભારત સરકાર પણ કામ કરે છે?.. ઉલ્લેખનીય છે કે, વેલોસિટ ઇનસાઇટ્‌સ હાલમાં એડવાન્સ એનાલિટિક્સ આપે છે. તેમાં ઈકોમર્સ બિઝનેસના વેચાણ અને માર્કેટિંગ કામગીરી વિશેની માહિતી હોય છે. આ દરમિયાન ભારત સરકાર ઝ્રરટ્ઠંય્ઁ્‌ દ્વારા સંચાલિત ઉરટ્ઠંજછॅॅ ચેટબોટ પર કામ કરી રહી છે. આ ઉરટ્ઠંજછॅॅ ચેટબોટ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાણવામાં મદદ કરશે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (સ્ીૈંરૂ) ઝ્રરટ્ઠંય્ઁ્‌ સંચાલિત ઉરટ્ઠંજછॅॅ ચેટબોટ લાવવા માટે કામ કરી રહ્યું છે. મંત્રાલયની એક ટીમ ‘ભાશિણી’ પર કામ કરી રહી છે. આ ચેટબોટ ખેડૂતોને વોઈસ કમાન્ડ દ્વારા મોટી સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં મદદ કરશે. શું ૧૨ ભાષાઓને સપોર્ટ કરે છે?.. કઈ કઈ છે આ ૧૨ ભાષાઓ?.. હાલમાં ટેસ્ટ તબક્કામાં ઉરટ્ઠંજછॅॅ ચેટબોટ અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત ૧૨ ભાષાઓને સપોર્ટ કરે છે. યુઝર્સ તેમાંથી કોઈપણ ભાષામાં વૉઇસ નોટ મોકલી શકે છે. તેના બદલામાં તેમને વોઈસ નોટ દ્વારા ફીડબેક મળશે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *