નવીદિલ્હી
દેશભરમાં ૭મુ પાસ ધરાવતા ઉમેદવારોથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી વિવિધ વિભાગોમાં બમ્પર સરકારી ભરતી બહાર આવી છે. રેલવે, ેંઁજીઝ્ર, ભારતીય જીવન વીમા નિગમ, શિક્ષકો અને ભારતીય નૌકાદળમાં ૧૮ હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જાે તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને અરજી કરવા માંગો છો, તો આપેલી મહત્વપૂર્ણ માહિતી પર નાખી લો એક નજર.. સૌપ્રથમ ઇજીસ્જીજીમ્ ભરતી ૨૦૨૩ તે વિષે જાણો.. રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડે માહિતી સહાયકની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. આ ભરતી અંતર્ગત ૨૫૦૦ થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આ પદો માટે અરજી પ્રક્રિયા ૨૭ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જિદ્બજજહ્વ.ટ્ઠિદ્ઘટ્ઠજંરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને અરજી કરી શકશે. આ ભરતી અંતર્ગત ૨૭૩૦ જગ્યાઓ ભરવામાં આવશે. ઇજીસ્જીજીમ્ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૩ઃ સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે અરજી કરવાની સારી તક છે. રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડે માહિતી સહાયકની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત ૨૫૦૦ થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આ પદો માટે અરજી પ્રક્રિયા ૨૭ જાન્યુઆરીથી શરૂ થશે. આ જ સમયે, આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જિદ્બજજહ્વ.ટ્ઠિદ્ઘટ્ઠજંરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને અરજી કરી શકે છે. ઇટ્ઠૈઙ્મુટ્ઠઅ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૨-૨૩ઃ જાે તમે રેલ્વે ભરતીની તૈયારી કરી રહ્યા છો તો દક્ષિણ મધ્ય રેલ્વેમાં એપ્રેન્ટીસશીપ મેળવવાની સુવર્ણ તક છે. દક્ષિણ-મધ્ય રેલવે એસી મિકેનિક, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ફિટર, પેઇન્ટર વગેરેના ટ્રેડમાં કુલ ૪૧૦૩ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરશે. ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૯ જાન્યુઆરી સુધી છે. કેવી રીતે અરજી કરવી? તે વિષે જાણો.. સાઉથ ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૨ માટેની ઓનલાઈન અરજીઓ ૩૦ ડિસેમ્બર ૨૦૨૨થી શરૂ થઈ હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં સાઉથ ઈસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઈટ જષ્ઠિ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મુટ્ઠઅજ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને ૦૫ વાગ્યા સુધી અરજી કરી શકે છે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેતા રહો. ન્ૈંઝ્ર ભરતી ૨૦૨૩ વિષે જાણો.. ભારતીય જીવન વીમા નિગમમાં ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ ૈહ્વॅર્જહઙ્મૈહી.ૈહ્વॅજ.ૈહ/ઙ્મૈષ્ઠટ્ઠર્ટ્ઠદ્ઘટ્ઠહ૨૩/ પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ નક્કી કરવામાં આવી છે. મદદનીશ વહીવટી અધિકારીની કુલ ૩૦૦ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. આ પદો માટે અરજી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. ેંઁજીઝ્ર ભરતી ૨૦૨૩ વિષે જાણો.. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર) એ વૈજ્ઞાનિક ‘બી’, ડેપ્યુટી કમિશનર સહિત વિવિધ પોસ્ટ્સ પર ૧૦૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કમિશન (ેંઁજીઝ્ર)ની અધિકૃત વેબસાઇટ ેॅજર્ષ્ઠહઙ્મૈહી.હૈષ્ઠ.ૈહ પર જઈને ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અરજી કરી શકે છે. સરકારી નોકરી મેળવનાર ઉમેદવારોને ૭મા પગાર પંચ હેઠળ પગાર આપવામાં આવશે. ેંઁજીઝ્ર ભરતી માટે ઓનલાઈન અરજીઓ ૧૪ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. સરકારી નોકરી મેળવનાર ઉમેદવારોને ૭મા પગાર પંચ હેઠળ પગાર આપવામાં આવશે. આ ભરતી અભિયાન દ્વારા, વિવિધ પોસ્ટ્સ પર ૧૦૦ થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૩ છે.
