Delhi

Adaniની વધુ એક કંપનીને લઈને મોટો ર્નિણય, ફિચ રેટિંગે લીધો મોટો ર્નિણય

નવીદિલ્હી
જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે મોટા ઘટાડા પછી માર્ચની શરુઆતથી જ અદાણી ગ્રુપના શેર છેલ્લાં કેટલાંક દિવસોથી સારું પ્રદર્શન કરી રહ્યાં છે, જેણે અદાણી ગ્રુપના રોકાણકારોમાં વિશ્વાસ જગાડ્યો છે. ચાલો જાણીએ કે આજે અદાણી ગ્રુપને લગતા મોટા અપડેટ્‌સ શું છે. ફિચ રેટિંગ્સે અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ (છઈસ્ન્)નું ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા આરોપો કંપનીના ભંડોળના ખર્ચ પર મર્યાદિત નજીકના ગાળાની અસર કરશે. રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ૨૦૩૦ સુધી અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ (છઈસ્ન્) યુએસ ડૉલરની સિનિયર સિક્યોર્ડ નોટ્‌સ પર મ્મ્મ્ રેટિંગ જાળવી રાખ્યું છે. સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની આર્થિક સ્થિતિ સારી છે. મ્મ્મ્-નો અર્થ શું છેઃ રેટિંગ એજન્સીએ છઈસ્ન્ ના ેંજીડ્ઢ ૨ બિલિયન ગ્લોબલ મીડિયમ નોટ પ્રોગ્રામ અને મ્મ્મ્-પ્રોગ્રામ હેઠળ રેટિંગ જારી કર્યું છે. મ્મ્મ્- ઉચ્ચ ક્રેડિટ જાેખમ સાથે રોકાણ ગ્રેડ રેટિંગ સૂચવે છે. આ રેટિંગ ફિચના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે અદાણી ગ્રુપ પર આરોપ મુકતા હિન્ડેનબર્ગના અહેવાલની છઈસ્ન્ ના ભંડોળની કિંમત અને વર્તમાન રેટિંગ સ્તર પર મર્યાદિત અસર છે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *