નવીદિલ્હી
વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ મ્ઝ્રઝ્રૈંએ ભારતીય ક્રિકેટરો પર નોટોનો વરસાદ વરસાવ્યો છે. આવી સ્થિતિમાં મ્ઝ્રઝ્રૈંના અધિકારીઓ આનાથી બાકાત ક્યાથી રહેશે? મ્ઝ્રઝ્રૈંના ટોચના અધિકારીઓએ પોતાના માટે એવી વ્યવસ્થા કરી છે, જેના હેઠળ તેઓ ઘણા અમીર પણ બની જશે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મ્ઝ્રઝ્રૈંની બેઠકમાં વિદેશ પ્રવાસ પર જતા ટોચના અધિકારીઓને દરરોજ ૮૨ હજાર સુધીનું વળતર આપવામાં આવશે. તેની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે, બોર્ડ મ્ઝ્રઝ્રૈં પ્રમુખ, ઉપાધ્યક્ષ, સચિવ અને ખજાનચીને વિશેષ સુવિધાઓ આપવા જઈ રહ્યું છે. દરેક વિદેશ પ્રવાસ માટે આ ચાર ઉચ્ચ અધિકારીઓને દરરોજ ૮૨ હજાર રૂપિયા આપવામાં આવશે. મ્ઝ્રઝ્રૈંની દરેક બેઠક માટે આ અધિકારીઓ બોર્ડ પાસેથી ૪૦,૦૦૦ રૂપિયા મેળવવાના હકદાર હશે. સમાચાર એજન્સી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે કે, મ્ઝ્રઝ્રૈંએ તેના પ્રમુખ, ઉપપ્રમુખ સચિવ અને ખજાનચીને કામ સંબંધિત મુસાફરી માટે દરરોજ ૩૦ હજાર આપશે. તે જ તર્જ પર, ઘરેલુ મુસાફરી માટે પણ દરરોજ ૩૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય વિદેશ પ્રવાસ પર આ અધિકારીઓ ફલાઈટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકશે. તમને જણાવી દઈએ કે, મ્ઝ્રઝ્રૈં તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ છ શ્રેણીમાં આવતા ક્રિકેટરોને દર વર્ષે સાત લાખ રૂપિયા આપે છે. આ સિવાય છ શ્રેણીના ક્રિકેટરોને પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરો છ શ્રેણીનો ભાગ છે. હાર્દિક પંડ્યાને છ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
