નવીદિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ નિર્માણને લઈ સમાચાર સામે આવ્યા કે જેમાં નાણાકીય અનિયમિતતાની તપાસ ઝ્રછય્ કરશે. આ મામલે કેન્દ્રએ ઝ્રછય્ ઓડિટની ભલામણ કરી હતી. ઝ્રછય્ ઓડિટમાં આવાસના નિર્માણને લઈને અનેક ખુલાસા વિષે જાણવા મળશે અને આમાં ઘણા એવા સવાલો લોકોમાં ઉભા થયા હશે તેના વિષે પણ ઘણી માહિતીની જાણ થઇ શકશે. ઝ્રછય્ ઓડિટ શું છે અને તે શું કામ કરે છે તે જાણો.. ઝ્રછય્ ઓડિટનું પૂરું નામ ર્ઝ્રદ્બॅંિર્ઙ્મઙ્મીિ ટ્ઠહઙ્ઘ છેઙ્ઘૈર્ંિ ય્ીહીટ્ઠિઙ્મ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ – ભારતના ઓડિટર જનરલ (ઝ્રછય્) છે. ઝ્રછય્ ઓડીટ એ સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓથી સ્વતંત્ર બંધારણીય કાર્યકારી છે. ઝ્રછય્ ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિભાગો અને મંત્રાલયોનું ઓડિટ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળ કામ કરતા વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓ અને સરકાર પાસેથી ભંડોળ મેળવતા વિભાગોનું ઓડિટ કરવાનું કામ કેગ (ઝ્રછય્) પાસે છે.