Delhi

ફોક્સકોન કંપની તેલંગાણા રાજ્યમાં ૪૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે

નવીદિલ્હી
છॅॅઙ્મીના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેલંગાણામાં ૪૦૦ મિલિયન ડોલરના રોકાણને મંજૂરી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોક્સકોનના આ પગલાથી તેલંગાણામાં મોટા પાયે રોજગાર પેદા થશે. તેનાથી બેરોજગારી ઘણી હદે દૂર થશે. ખાસ વાત એ છે કે ફોક્સકોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ર્હ્લટર્ષ્ઠહહએ તાઈવાનની કંપની છે, જે છॅॅઙ્મી માટે ૈઁર્રહી બનાવે છે. જાે કે, તે અન્ય કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ પર મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પણ કરે છે. ખાસ વાત એ છે કે આઇફોન સિવાય તે ઘડણી પ્રોક્ટ્‌સ પણ બનાવે છે. આવનારા વર્ષોમાં તે ઇલેક્ટ્રિક વાહનો બનાવશે. કંપની આ માટે તૈયારી કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે ફોક્સકોન ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ લગાવી શકે છે. આ માટે તે તૈયારી કરી રહી છે. આમ છતાં આ કંપની ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ પહેલા પણ કંપનીએ ભારતમાં ઇં૧૫૦ મિલિયનના રોકાણને મંજૂરી આપી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ર્હ્લટર્ષ્ઠહહના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે હમણાં જ તેલંગાણામાં ઇં૪૦૦ મિલિયનના વધારાના રોકાણને મંજૂરી આપી છે. અગાઉ, ફોક્સકોને તેલંગાણા પ્લાન્ટમાં ઇં૧૫૦ મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી. એટલે કે હવે તેલંગાણા માટે ફોક્સકોનનું રોકાણ વધીને ઇં૫૫૦ મિલિયન થઈ ગયું છે. તે જ સમયે, તેલંગાણાના આઈટી અને ઉદ્યોગ મંત્રી, કેટી રામા રાવે વિલીની પોસ્ટ પર ટ્‌વીટ કર્યું અને કહ્યું કે ફોક્સકોન જૂથના આ ર્નિણયથી અમારી મિત્રતા વધુ મજબૂત બની છે. આપણે સૌ તેલંગાણાને વિકસિત રાજ્ય બનાવીશું. આપણા લોકોના પ્રયાસોથી જ તેલંગાણાને ગતિ મળશે. ભારતમાં અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે, તેમાં તાઈવાન, અમેરિકા સહિત અનેક દેશોની કંપનીઓનો સમાવેશ થાય છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *