નવીદિલ્હી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ય્જી્ કાઉન્સિલની ૪૯મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ થઈ હતી અને આ ય્જી્ કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રી ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એપેલેટ ટ્રિબ્યુનલની રચના ઉપરાંત પાન મસાલા અને ગુટખા પરના જીએસટી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ય્જી્ કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી મોટી જાહેરાત કરી. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે ય્જી્ કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યોને ૫ વર્ષથી બાકી રહેલ ય્જી્ વળતર અથવા ય્જી્ વળતરની રકમ બહાર પાડવામાં આવી રહી છે. આ અંતર્ગત ૧૬૯૮૨ કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવશે. ય્જી્ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોના ય્જી્ વળતર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. શું તમા જાણો કે આ વસ્તુઓ પર જીએસટી રેટ ઘટ્યો?!.. નાણામંત્રીએ જાણકારી આપી છે કે પેન્સિલ શાર્પનર પર જીએસટી રેટ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. આ રીતે હવે લોકો માટે પેન્સિલ શાર્પનર્સ ખરીદવા સસ્તા થઈ જશે. આ રીવાય લિક્વિડ ગોળ કે તરલ ગોળ (રાબ) પર પણ જીએટી રેટને ઘટાડીને શૂન્ય કરવામાં આવી રહ્યો છે જે પહેલા ૧૮ ટકા હતો. જાે ગોળ છુટો વેચવામાં આવે તો તેના પર શૂન્ય ટકા જીએસટી લાગશે, જે પહેલાં ૧૮ ટકા હતો. જાે આ લિક્વિડ ગોળને પેકેટ કે લેબલ્ડ રીતે વેચવામાં આવશે તો ૫ ટકા જીએસટી લાગશે. આ રીતે છુટ્ટા ગોળના વેચાણ પર જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે. આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી કે ડ્યૂરેબલ કન્ટેનર પર લાગેલ ટેગ્સ ટ્રેકિંગ ડિવાઇસ અને તે સિવાય ડેટા લોગર્સ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે. તેને ૧૮ ટકાથી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેમાં કેટલીક શરતો લાગૂ થવી જરૂરી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં પાન મસાલા અને ગુટખા પર પણ મોટો ર્નિણય થયો છે. હવે પાન મસાલા અને ગુટખા પર ઉત્પાદન પ્રમાણે જીએસટી લાગશે. તેના પર કેપેસિટી બેસ્ડ ટેક્સેશન લાગૂ થશે. જાણો ય્જી્ કાઉન્સિલની બેઠકના અન્ય ર્નિણયો વિષે જેમાં પહેલું એ કે વાર્ષિક વળતર પર લેટ ફી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ક્ષમતા આધારિત કરવેરા અને કડક પાલનનો અમલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બીજાે ર્નિણય એ છે કે પાન મસાલા અને ગુટખા પર ય્ર્ંસ્ પરની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. અને ય્જી્ એપેલેટ ટ્રિબ્યુનલ પર મંત્રીઓના જૂથ (ય્ર્સ્)ના અહેવાલને મંજૂરી આપવામાં આવી છે., રાજ્યોની વિનંતી પર, ડ્રાફ્ટની ભાષા બદલવાની માંગને પણ મંજૂરી આપવામાં આવી છે. બે જીઓએમના અહેવાલો સ્વીકારવામાં આવ્યા છે – નાણામંત્રી,


