નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર ુર્ઙ્મિઙ્ઘ ંીજં ષ્ઠરટ્ઠદ્બॅર્ૈહજરૈॅ ની ફાઇનલ આવી રહી છે. ટીમ ઈન્ડિયાના ઓપનર અને વિકેટકીપર તરીકે પસંદ કરાયેલા કેએલ રાહુલ (દ્ભન્ ઇછૐેંન્) ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. મ્ઝ્રઝ્રૈંએ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન એવા રાહુલના સ્થાને હવે ટીમમાં વિકેટકીપરના નામની જાહેરાત કરી છે. કેએલ રાહુલના સ્થાને બીસીસીઆઈએ ઈશાન કિશનનું નામ પસંદ કર્યું છે. ઈશાન કિશન ૈંઁન્ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સમાંથી સારું રમી રહ્યો છે જેનો તેને ફાયદો મળ્યો હોય એવું લાગે છે. રાહુલની જગ્યાએ ઈશાન કિશનની પસંદગી… મ્ઝ્રઝ્રૈં એ સોમવારે, ૮ મેના રોજ ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી. ૈંઁન્ દરમિયાન ઈજાગ્રસ્ત કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે ૈંઁન્ ૨૦૨૩ ના બીજા સ્ટાર ખેલાડીઓ ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે. ૈંઁન્ ૨૦૨૩ માં દ્ભન્ ઇછૐેંન્ થયો ઇજાગ્રસ્ત.. ૈંઁન્ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો હતો પરંતુ સાવ છેલ્લા નંબરે. આ ઈજાના કારણે તે મુંબઈમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ વિસ્ફોટક બેટર માનવામાં આવતો ઈશાન કિશન ૈંઁન્ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સમાંથી સારું રમી રહ્યો છે જેનો તેને ફાયદો મળ્યો હોય એવું લાગે છે. ભારતીય ટીમમાં દ્ભન્ ઇછૐેંન્ને બીજા વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. મુખ્ય વિકેટકીપરની ભૂમિકા તો કેએસ ભરત ભજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. અને આખરે કેએસ ભરતે શ્રેણીની ચારેય મેચ રમી હતી.જાે કે તેણે પણ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. ભારતે સતત બીજી વખત ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમને છેલ્લી વખત ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. એ વખતે કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન હતો અને આ વખતે તે પણ ઇજાગ્રસ્ત છે. આ વખતે ઉ્ઝ્ર હ્લૈંદ્ગછન્માં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થવાનો છે. ૭ થી ૧૧ જૂન સુધી બંને ટીમ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે રમશે.


