Delhi

ભારતીય બજારમાં જીીહજીટ ૬૫૦૦૦ નીચે સરકી ગયો, અદાણીની કંપનીના શેર પણ તૂટયા

નવીદિલ્હી
ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નીશના ઉપર થઇ છે. આજે ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સોમવારે બંને મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફટી ૦.૨ ટકાના નુકસાન સાથે ખુલ્યા છે. ગૌતમ અદાણી(ય્ટ્ઠેંટ્ઠદ્બ છઙ્ઘટ્ઠહૈ)ની આજે અગ્નિ પરીક્ષા છે. સેબીના રિપોર્ટ અંગે અટકળો બાદ તેનો ફ્લેગશિપ શેર લાલ નિશાન નીચે સરકી ગયો હતો. શરૂઆતી કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝિસે તેના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે. જે તેના ત્રીજા સપોર્ટ લેવલ (જી૩) ની નીચે તૂટી ગયો છે. ટ્રેડિંગ ભાવ રૂ. ૨૪૨૦ સુધી નીચલા સ્તરે પટકાયો છે જે રૂ. ૨૪૪૨.૦૫ ના જી૩ સ્તર કરતાં ઓછો છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *