Delhi

IPLમાંથી તો સાવ ગાયબ થઈ ગયા આ ખેલાડીઓ, એક સમયે મેચ જિતાડી દેતા હતા..

નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ઃ દિલશાન, પોલ વલ્થાટી, બિસ્લા અને એન્ડરસન જેવા ખેલાડીઓ જે આઈપીએલમાં સારું પરફોર્મ કર્યા પછી પણ ભુલાઈ ગયા. તમને એ ૧૦ ખેલાડીઓ વિષે જણાવીએ છીએ કે જે આઇપીએલ ફ્રેન્ચીજીમાં સારું પર્ફોમન્સ હતું પણ તે તમામને બહાર રખાયા કે સમાવેશ જ ના કર્યો!.. ૦૧ ડૌગ બોલિન્ગર (ર્ડ્ઢેખ્ત મ્ર્ઙ્મઙ્મૈહખ્તીિ)ઃ ડૌગ બોલિંગર પણ શાનદાર બેટ્‌સમેન હતો. તેણે ટૂંકા ફોર્મેટમાં ૧૨૯ મેચ રમી હતી અને ૭.૮૨ની ઇકોનોમીથી ૧૩૯ વિકેટ લીધી હતી. તેણે ૩૯ આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં ૪.૫૭ની ઇકોનોમીથી ૬૨ વિકેટ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઠ મેચ રમી હતી અને ૬.૬૭ની ઉત્તમ ઈકોનોમીથી ૧૨ વિકેટ લીધી હતી. ૧૩ મેચમાં ૧૭ વિકેટ મેળવી હતો. વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧માં ઝ્રજીદ્ભને ૈંઁન્ ખિતાબ જીતાડવામાં સૌથી આગળ હતો. ૨૦૧૨ બાદ આ ખેલાડીને ૈંઁન્માં રમવાની વધુ તક મળી ન હતી.. ૦૨ કોરે એન્ડરસન (ર્ઝ્રિીઅ છહઙ્ઘીજિર્હ) ઃ કોરે એન્ડરસન શાનદાર સ્ટ્રાઈકર રહ્યો છે. આ ખેલાડીએ ૧૫૨ ્‌૨૦ મેચમાં ૧૩૮.૩૬ના સ્ટ્રાઈક રેટથી ૨,૭૭૦ રન કર્યા હતા અને ૯.૦૬ની ઈકોનોમીથી ૩૬ વિકેટો લીધી હતી. આ ખેલાડીએ ૩૧ ્‌૨૦ માં ૧૩૮.૧૭ ની સ્ટ્રાઈક રેટથી ૪૮૫ રન કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેચ રમ્યો હતો. ૧૨ મેચમાં ૧૪૬.૪૦ના સ્ટ્રાઈક રેટથી ૨૬૫ રન કર્યા હતા. જેમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૪૪ બોલમાં ૯૫ રનની આકર્ષક ઇનિંગ રમ્યો હતો. ત્યારબાદની મેચમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. ૦૩ આલ્ફોન્સો થોમસ (છઙ્મર્કહર્જ ્‌ર્રદ્બટ્ઠજ)ઃ આલ્ફોન્સો થોમસે ટૂંકા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૨૨૫ ્‌૨૦ મેચોમાં ભાગ લીધો. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અને ૬.૨૫ની ઇકોનોમીથી ત્રણ વિકેટ લીધી હતી. ૈંઁન્માં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પૂણે વોરિયર્સ ઇન્ડિયા માટે ૭.૭૩ની ઇકોનોમીથી ૧૫ મેચમાં ૧૪ વિકેટ લીધી હતી. વર્ષ ૨૦૧૨માં અંતિમ વાર ૈંઁન્ મેચ રમી હતી. ૦૪ રાહુલ શર્મા (ઇટ્ઠરેઙ્મ જીરટ્ઠદ્બિટ્ઠ) રાહુલ શર્માએ વર્ષ ૨૦૧૦માં ૈંઁન્માં ડેબ્યૂ કર્યું હતું અને શાનદાર બોલિંગ કરી હતી. છ મેચમાં ૮.૦૮ની ઇકોનોમીથી પાંચ વિકેટ લીધી. વર્ષ ૨૦૧૧માં ૫.૪૬ની ઈકોનોમીથી ૧૬ વિકેટ લીધી હતી. અન્ય સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. રાહુલ શર્માએ ૪૪ ૈંઁન્ મેચ રમી અને ૭.૦૨ની ઈકોનોમીથી ૪૦ વિકેટ લીધી હતી. ૦૫ મનપ્રીત ગોની (સ્ટ્ઠહॅિીીં ય્ર્હઅ) મનપ્રીત ગોનીએ ૬૧ ફર્સ્ટ-ક્લાસ રમતોમાં ભાગ લીધો અને ૨૮.૭૭ની સરેરાશથી ૧૯૬ વિકેટ લીધી. ્‌ ૨૦ ફોર્મેટમાં પંજાબના ભૂતપૂર્વ બોલરે ૯૧ રમતોમાં ૭.૭૧ની ઇકોનોમીમાં ૯૭ સ્કૅલ્પ લીધા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ૧૬ મેચ રમી અને ૭.૩૮ની ઈકોનોમીથી ૧૭ વિકેટ લીધી. તે ૈંઁન્માં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. ૦૬ માનવિંદર બિસ્લા (સ્ટ્ઠહદૃૈહઙ્ઘીિ મ્ૈજઙ્મટ્ઠ) માનવીન્દર બિસ્લાએ ૪૯ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ભાગ લીધો અને ૩૦.૨૩ની એવરેજથી ૨,૨૦૭ રન કર્યા હતા. લિસ્ટ-એ ફોર્મેટમાં આ ખેલાડીએ ૨૬.૯૫ની એવરેજથી ૧,૧૩૨ રન કર્યા. બિસ્લાએ પ્રથમ વખત ૨૦૧૦ માં ૈંઁન્ એરેનામાં પ્રવેશ કર્યો અને કિંગ્સ ઇલેવન પંજાબમાં શાનદાર બેટીંગ કરી હતી. ૧૨૨.૪૭ના સ્ટ્રાઇક રેટથી ૧૦ મેચમાં ૨૧૮ રન કર્યા. વર્ષ ૨૦૧૨માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મેચ રમી હતી. સાત મેચમાં ૧૩૩.૧૨ની સ્ટ્રાઈક રેટથી ૨૧૩ રન કર્યા હતા. દ્ભદ્ભઇ ને પ્રથમ ખિતાબ અપાવવા માટે ૪૮ બોલમાં ૮૯ રનની ઇનિંગ રમી હતી. ૦૭ સ્વપ્નિલ અસનોડકર (જીુટ્ઠॅહૈઙ્મ છજર્હઙ્ઘાટ્ઠિ) ભારતીય ક્રિકેટ ટીમમાં સ્વપ્નિલ અસનોડકર ફેમસ નામ હતું, તેણે ૮૮ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને ૪૦.૦૨ની સરેરાશથી ૫,૮૮૩ રન કર્યા છે. આ ખેલાડીઓ લિસ્ટ-એ ફોર્મેટમાં ૮૫ મેચમાં ૩૬.૧૭ની સરેરાશથી ૨,૮૫૮ રન કર્યા છે. ્‌૨૦ ટુર્નામેન્ટની પ્રથમ સિઝીનમાં અસનોડકરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીએ મેચોમાં ભાગ લીધો હતો અને ૧૩૩.૪૭ના સ્ટ્રાઈક રેટથી ૩૧૧ રન કર્યા હતા. તેણે ખિતાબ જીતાડવામાં શાનદાર બેટીંગ કરી હતી. જાે કે, ૈંઁન્ ૨૦૦૮ પછી બીજી સીઝનમાં આઠ મેચમાં ભાગ લીધો હતો અને તે માત્ર ૯૮ રન કર્યા હતા, જેના કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ૦૮ પૌલ વલ્થાટી ઁટ્ઠેઙ્મ ફટ્ઠઙ્મંરટ્ઠંઅ ઃ પૌલ વલ્થાટી શાનદાર બેટ્‌સમેન હતો. ચોથી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચાનો વિષય બની ગયો હતો. કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરીને શાનદાર બેટીંગ કરી હતી. વલ્થાટીએ સીઝનમાં ૧૪ મેચોમાં ૧૩૬.૯૮ના સ્ટ્રાઈક રેટથી ૪૬૩ રન કર્યા, જેમાં એક સદી અને બે અડધી સદી શામેલ છે. તેણે સાત વિકેટ પણ લીધી હતી. ૈંઁન્માં નિરાશાજનક પ્રદર્શન કર્યું અને માત્ર ૩૬ રન કર્યા હતા. વર્ષ ૨૦૧૩ની સીઝનમાં પંજાબ કિંગ્સે આ ખેલાડીને જાળવી રાખ્યો હતો. ૦૯ શ્રીવત્સ ગોસ્વામી (જીરિીીદૃટ્ઠંજ ય્ર્જુટ્ઠદ્બૈ) ઃ શ્રીવત્સ ગોસ્વામીએ ભારતીય ૯૭ લિસ્ટ-એ મેચોમાં ભાગ લીધો છે અને ૩૭.૪૫ની એવરેજથી ૩,૩૭૧ રન કર્યા છે. ્‌ ૨૦માં તેણે ૧૧૧ મેચમાં ૧૧૫.૫૫ના સ્ટ્રાઇક રેટથી ૨,૪૩૭ રન કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તરફથી તેણે ચાર મેચ રમી હતી અને ૮૨ રન કર્યા હતા. આ વિકેટકીપર અને બેટ્‌સમેને ્‌૨૦ એક્સ્ટ્રાવેગેન્ઝામાં ૩૧ મેચ રમી છે અને ૯૯.૩૨ના સ્ટ્રાઈક રેટથી માત્ર ૨૯૩ રન બનાવ્યા છે. ૧૦ તિલાકરત્ને દિલશન (્‌ૈઙ્મઙ્મટ્ઠાટ્ઠટ્ઠિંહી ડ્ઢૈઙ્મજરટ્ઠહ)ઃ તિલાકરત્ને દિલશન શાનદાર બેટ્‌સમેન હતો. તેણે ૩૩૦ ર્ંડ્ઢૈં રમી હતી અને ૩૯.૨૭ની સરેરાશથી ૧૦,૨૯૦ રન કર્યા હતા. જાેકે તેણે ૈંઁન્માં સારું પ્રદર્શન કર્યું ન હતું. દિલશને ૫૨ આઈપીએલ ૈંઁન્ મેચમાં ભાગ લીધો હતો અને ૧૧૪.૫૦ની સામાન્ય સ્ટ્રાઈક રેટથી ૧,૧૫૩ રન કર્યા હતા. વર્ષ ૨૦૦૮ થી વર્ષ ૨૦૧૦ સુધી દિલ્હી ડેરડેવિલ્સનું સુકાનીપદ સંભાળ્યું હતું. તેણે ૨૭ એપ્રિલ, ૨૦૧૩ના રોજ અંતિમ ૈંઁન્ મેચ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *