Delhi

WWEના મહાન દિગ્ગજ કુસ્તીબાજ The Undertaker સાથે જાેડાયેલા કિસ્સાઓ વિષે જાણો

નવીદિલ્હી
અંડરટેકરે ઉઉઈમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ હજુ પણ તે લાઈવ મેચ પહેલા કેટલાક શોનું સંચાલન કરતી રિંગમાં જાેવા મળે છે. અંડરટેકરે વર્ષ ૨૦૨૦માં ુુી સાથે ૧૫ વર્ષનો કરાર કર્યો છે. આ અંતર્ગત અંડરટેકર ઉઉઈમાં ૧૫ વર્ષ સુધી રહેશે. એટલે કે, તેનો કોન્ટ્રાક્ટ ૨૦૩૫માં સમાપ્ત થશે અને ત્યાં સુધીમાં અંડરટેકર ઉઉઈ કરિયરમાં ૪૫ વર્ષ પૂરા કરી લેશે. ઉઉઈનો ભાગ હોવાને કારણે રેસલર્સને ઘણી વખત દેશની બહાર જવું પડે છે. પરિણામ એ આવે છે કે, તે પોતાના જીવન સાથીને સમય આપી શકતો નથી અને તેના છૂટાછેડા થઈ જાય છે. અનુભવી રેસલર અંડરટેકરે ૩ લગ્ન કર્યા છે. માઈકલ મેકકુલ સાથે લગ્ન કરતા પહેલા તેણે ૧૯૮૯માં જાેડી લીન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે વર્ષ ૨૦૦૦માં સારાહ ફ્રેન્ક સાથે લગ્ન કર્યા. અંડરટેકરે તેના જીવનમાં કુલ ૩ લગ્ન કર્યા હતા. વર્ષ ૧૯૯૪માં અંડરટેકરે પોતાની સાથે લડાઈ કરી હતી. હવે તમે કહેશો કે, વ્યક્તિ પોતાની સાથે લડે તે કેવી રીતે શક્ય છે. તમને જણાવી દઈએ કે ઉઉઈ માં આવી જ એક પદ્ધતિ અપનાવવામાં આવી હતી, તેણે અંડરટેકરની સામે ઉભા રહીને નકલી અંડરટેકર બનાવ્યો હતો.આપને જણાવી દઈએ કે નકલી અંડરટેકર બ્રાયન લી હતો જે અંડરટેકરના પિતરાઈ ભાઈ હતા. તમને જણાવી દઈએ કે, જ્યારે અંડરટેકરે તેની શરૂઆત કરી, ત્યારે તેણે પોતાનું નામ કેન ધ અંડરટેકર રાખ્યું. પરંતુ ટૂંક સમયમાં જ તેમની પાસેથી આ નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. કારણ કે અંડરટેકરનો ભાઈ કેન પણ ુુીમાં પ્રવેશી ચૂક્યો હતો. ઉઉઈએ આ નામ કેનને આપ્યું છે. ત્યારથી, અંડરટેકર માત્ર ‘ધ અંડરટેકર’ તરીકે ઓળખાય છે. ભારતમાં જ્યારે પણ ઉઉઈની વાત આવે છે ત્યારે ધ ગ્રેટ ખલીનું નામ ગર્વથી લેવામાં આવે છે. ધ ગ્રેટ ખલીએ ઉઉઈ ના મંચ પર દેશનું નામ રોશન કર્યું છે. ગ્રેટ રેસલર ધ અંડરટેકર પણ ગ્રેટ ખલી સાથે ટકરાયા છે. ખલીએ તેને વર્ષ ૨૦૦૬માં અંડરટેકર સાથેની મેચમાં હરાવ્યો હતો.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *