Delhi

PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા

નવીદિલ્હી
ય્૨૦ ગેનાઇઝેશન (ૈં્‌ર્ઁં) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે આજે ૈં્‌ર્ઁં ૧૨૩ એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ૨૬ જુલાઈ આ સંદર્ભમાં ઉદ ઘાટન કરશે. અહીં સપ્ટેમ્બરમાં ય્૨૦ નેમ્સની બેઠક મળશે.આ ઉપરાંત આ સંકુલની બીજી ઘણી વિશેષતાઓ છે.જેમાં ૭૦૦૦ થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા છે. તમને જણાવી દઈએ કે આ કોમ્પ્લેક્સ ભારતનું સૌથી મોટું સ્ૈંઝ્રઈ (સ્ૈંઝ્રઈ-મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) છે. આ લેવલ થ્રી કન્વેન્શન સેન્ટરમાં ૭૦૦૦ થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહેમાનોની સુવિધા માટે આ સંકુલમાં ૫૫૦૦ થી વધુ પાર્કિંગની જગ્યાઓ બનાવવામાં આવી છે, જેના કારણે તેમના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
ૈં્‌ર્ઁં કોમ્પ્લેક્સમાં હવન અને પૂજા બાદ વડાપ્રધાન મોદીએ મજૂરોને મળ્યા અને સન્માન કર્યું. ય્૨૦ સમિટ માટે તૈયાર કરાયેલા આ સંકુલની સુંદરતા એવી છે કે જે પણ તેને જાેશે તે ખુશ થઈ જશે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના ૧૦ સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ૈંઈઝ્રઝ્ર સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરે છે. ૈં્‌ર્ઁં ની માલિકીની સાઇટના પુનઃવિકાસની જવાબદારી દ્ગમ્ઝ્રઝ્ર (ૈંહઙ્ઘૈટ્ઠ) ન્ૈદ્બૈંીઙ્ઘને આપવામાં આવી હતી.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *