નવીદિલ્હી
ટાટા ગ્રૂપ(્છ્છ ય્િર્ેॅ)ની વધુ એક કંપની ટૂંક સમયમાં લગભગ ૨૦ વર્ષ પછી પહેલીવાર તેનો ૈંર્ઁં લઈને આવી રહી છે. રોકાણકારો આઇપીઓને લઈ ખુલ ઉત્સાહિત છે. અમે વાત કરી રહ્યા છીએ ટાટા ટેક્નોલોજીના આવી રહેલા ૈંર્ઁં વિશે. કંપનીને આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. ટાટા ટેક્નૉલૉજી નો ૈંર્ઁં ચાલુ મહિનાના અંતમાં અથવા આગામી મહિનાની શરૂઆતમાં પ્રાઇમરી માર્કેટમાં આવવાની ધારણા છે.
્ટ્ઠંટ્ઠ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંર્ઁં ય્સ્ઁ શું છે?.. જે જણાવીએ, ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના મતે કંપનીના શેર હાલમાં રૂ. ૧૦૫ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સપ્તાહનો ય્સ્ઁ (્ટ્ઠંટ્ઠ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંર્ઁં ય્સ્ઁ) ગયા સપ્તાહ કરતાં વધુ છે. જે મજબૂત લિસ્ટિંગ તરફ નિર્દેશ કરે છે. ગયા અઠવાડિયે ટાટા ટેક્નોલોજીના ૈંર્ઁંનો ય્સ્ઁ રૂ. ૮૯ હતો.
આ ૈંર્ઁંની પ્રાઇસ બેન્ડ શું રહેશે?… જે જણાવીએ, શેરબજારના નિષ્ણાતોના મતે ઝ્રઐીહંનું માર્કેટ કેપ રૂ. ૧૨,૦૦૦ કરોડ છે. ટાટા ટેક્નોલોજીએ ૪૦૫,૬૬૮,૫૩૦ શેરની ઓફર આગળ મૂકી છે. આવી સ્થિતિમાં, કંપની માટે આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ૨૯૫ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ૈંર્ઁં માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૨૬૫ થી રૂ. ૨૭૦ ની વચ્ચે હોઇ શકે છે, જ્યારે કંપની ૧૦% થી ૧૫% ની વચ્ચે ડિસ્કાઉન્ટ ઓફર કરે તો જ આ શક્ય બનશે. જાે કે, જાે કંપનીને લાગે છે કે આ ૈંર્ઁંને લઈને બજારમાં ભારે માંગ છે અને લોકો તેમાં રસ દાખવી રહ્યા છે, તો તેની કિંમત ૩૧૫ રૂપિયાથી લઈને ૩૨૦ રૂપિયા સુધીની હોઈ શકે છે.
ડ્ઢઇૐઁને ફાઇલિંગમાં ટાટા ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે ટાટા મોટર્સ, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-૧ તેમનો હિસ્સો વેચશે. તમને જણાવી દઈએ કે, ટાટા ટેક્નોલોજીમાં ટાટા મોટર્સની કુલ ભાગીદારી ૭૪.૬૯ ટકા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો ૈંર્ઁં (્ઝ્રજી ૈંર્ઁં), ટાટા ગ્રૂપની અનુભવી ૈં્ સેવાઓ કંપની, જુલાઈ ૨૦૦૪માં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો નથી. આવી સ્થિતિમાં ટાટા ટેક્નોલોજીના આઈપીઓ સાથે ૧૯ વર્ષનો દુષ્કાળ ખતમ થઈ જશે.
ડિસ્ક્લેમર ઃ શેરબજારમાં રોકાણ એ આર્થિક જાેખમોનો એક ભાગ છે. રોકાણ કરતાં પહેલા આર્થિક સલાહકારની મદદ અને સલાહ લેવી જરૂરી છે.


