નવીદિલ્હી
ગુરુવારે શેરબજાર(જીરટ્ઠિી સ્ટ્ઠિાીં)માં જાેરદાર એક્શન જાેવા મળી શકે છે. મંથલી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં સારી શરૂઆત સાથે તેજીનો કારોબાર જાેવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ ૧૯૪૦૦ ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન બજારો પણ સકારાત્મક બંધ થયા છે. આ પહેલા સતત ત્રીજા દિવસે ભારતીય બજારો લીલા નિશાનમાં બંધ થયા છે. મ્જીઈ સેન્સેક્સ ૬૫,૦૮૭ પર બંધ થયો હતો. ભારતીય શેરબજારની દિવસની શરૂઆતની બેલ પર સેન્સેક્સ ૬૫,૧૭૮ , ૯૧.૦૮ (૦.૧૪ ટકા) પર ની સ્થિતિ અને નિફ્ટી ૧૯,૩૭૫.૫૫ , ૨૮.૧૦ (૦.૧૫ ટકા) ની સ્થિતિ પર નોંધાયા.
દિવસની શરૂઆતની બેલ
જીઈદ્ગજીઈઠ ઃ ૬૫,૧૭૮.૩૩ ૯૧.૦૮ (૦.૧૪%)
દ્ગૈંહ્લ્રૂ ઃ ૧૯,૩૭૫.૫૫ ૨૮.૧૦ (૦.૧૫%)
ડિસ્ક્લેમર ઃ શેરમાં રોકાણ આર્થિક જાેખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો સંબંધ રહેશે નહીં