Delhi

જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સના પ્રારંભિક શેર વેચાણ ૬ સપ્ટેમ્બરે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે

નવીદિલ્હી
મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સ(ત્નેॅૈંીિ ન્ૈકી ન્ૈહી ૐર્જॅૈંટ્ઠઙ્મ))નું પ્રારંભિક શેર વેચાણ ૬ સપ્ટેમ્બરે જાહેર સબસ્ક્રિપ્શન(ૈંર્ઁં) માટે ખુલશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર ત્રણ દિવસીય પ્રારંભિક જાહેર ભરણું (ૈંર્ઁં) ૮ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ત્નેॅૈંીિ ન્ૈકી ન્ૈહી ૐર્જॅૈંટ્ઠઙ્મ ૈંર્ઁં માટે એન્કર રોકાણકારો માટે બિડિંગ ૫ સપ્ટેમ્બરે ખુલશે. ૈંર્ઁંમાં રૂ. ૫૪૨ કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટી અને અન્ય શેરધારકો દ્વારા ૪૪.૫ લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (ર્ંહ્લજી)નો સમાવેશ થાય છે. આ મહિનાની શરૂઆતમાં જ્યુપિટર હોસ્પિટલે ૈંર્ઁં પહેલાના રાઉન્ડમાં સંસ્થાકીય રોકાણકારો પાસેથી રૂ. ૧૨૩ કરોડ એકત્ર કર્યા હતા અને તે મુજબ ફ્રેશ ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવ્યું હતું. કંપનીની યોજના શું છે?.. જે જણાવીએ, તાજા ઇશ્યુની આવકનો ઉપયોગ દેવું નિવૃત્ત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ ૧,૧૯૪ બેડની ક્ષમતા સાથે “ત્નેॅૈંીિ ન્ૈકી ન્ૈહી ૐર્જॅૈંટ્ઠઙ્મ” બ્રાન્ડ હેઠળ થાણે, પુણે અને ઇન્દોરમાં હોસ્પિટલ ચેઇન કાર્યરત છે. પશ્ચિમ ભારતના હેલ્થકેર માર્કેટ પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરતી જ્યુપિટર હોસ્પિટલ મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ વિકસાવવાની પ્રક્રિયામાં છે જે ૫૦૦ થી વધુ બેડને સમાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. કંપની વિશે.. જણાવીએ, દવા અને આરોગ્યસંભાળના ક્ષેત્રમાં ૩ દાયકાથી વધુનો અનુભવ ધરાતા સંસ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અજય પી ઠક્કર અને ડૉ. અંકિત ઠક્કર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરની આગેવાની હેઠળ કે જેઓ હેલ્થકેર ક્ષેત્રમાં એક દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. કંપનીએ ૨૦૦૭ માં થાણે, મહારાષ્ટ્રમાં એક હોસ્પિટલ સાથે કામગીરી શરૂ કરી હતી અને ભારતના પશ્ચિમી પ્રદેશોમાં કોર્પોરેટ ક્વાટર્નરી કેર હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર તરીકે ૧૫ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે.

ડિસ્ક્લેમર ઃ શેરબજારમાં રોકાણ આર્થિક જાેખમને આધીન છે. રોકાણ પહેલા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી સલાહકારની મદદ સાથે રોકાણ કરવું જાેઈએ.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *