Delhi

પૂનમ પાંડેએ પહેર્યો એવો ડ્રેસ કે ફેન્સ કરવા લાગ્યા આવી ડિમાન્ડ

નવીદિલ્હી
પૂનમ પાંડે પોતાની પરફેક્ટ ટોન્ડ બોડી ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. હાલમાં જ તેણે પોતાના કેટલાંક હોટ ફોટોઝ શેર કર્યા છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ તેના ભરપૂર વખાણ કરી રહ્યાં છે. પૂનમ પાંડે તેના બોલ્ડ અને હોટ લુક માટે ફેમસ છે. એક્ટ્રેસ પોતાના ફિગરને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. ક્યારેક તે બિકીનીમાં તેની બોલ્ડ તસવીરો શેર કરે છે તો ક્યારેક તે ઈવેન્ટમાં હોટ ડ્રેસ પહેરેલી જાેવા મળે છે. ફેન્સ વચ્ચે પણ પૂનમનો એક અલગ જ ક્રેઝ છે. તે જ સમયે, એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝ જાેઈને, ફેન્સ તેને લાઇવ આવવાની ડિમાન્ડ કરી બેઠા છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડે કોઇને કોઇ કારણોથી છવાયેલી રહે છે. તે દરરોજ તેની તસવીરો અને બોલ્ડ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બોલ્ડ અને હોટ ફોટોઝ શેર કર્યા છે. બ્રાલેસ થઇને પૂનમ પાંડેએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ફેન્સ આવા રિવિલિંગ કપડાંમાં એક્ટ્રેસના જાેઇને તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી. ફોટો સિવાય તેણે કેટલીક રીલ્સ પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં પૂનમ ખૂબ જ સેક્સી લાગી રહી છે. એક્ટ્રેસે ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને હેર ઓપન રાખ્યા છે. પૂનમ પાંડે પોતાના હોટ અંદાજને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેણે થોડા દિવસો પહેલા તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેનો કિલર અંદાજ જાેઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. આ ફોટોમાં તે જાેરદાર રીતે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસ અને પોતાના હોટ ફોટોઝથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવે છે. ઘણી વખત તે આ બોલ્ડનેસના કારણે નેટીઝન્સના રડાર પર આવી જાય છે. પૂનમના આ સિઝલિંગ ફોટો જાેઈને તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. ફેન્સ એક્ટ્રેસની તસવીરો પર ધડાધડ કોમેન્ટ કરી રહ્યો છે અને તેના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો તેને લાઇવ આવવાની ડિમાન્ડ કરી રહ્યા છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *