Delhi કચ્છમાં આડેસર નજીક એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા ૨ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા Posted on May 13, 2023 Author Admin Comment(0) નવીદિલ્હી કચ્છમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટના બાદ થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.