Delhi

કેએલ રાહુલની LSG પોઈન્ટ ટેબલમાં ટોપ પર, હાર્દિકની ય્‌ સરકીને બીજા નંબરે આવી

નવીદિલ્હી
લખનૌ સુપર જાયન્ટ્‌સ (ન્જીય્)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (જીઇૐ)ની સામે જીત સાથે ૈંઁન્ ૨૦૨૩ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ ન્જીય્એ જીઇૐને પોતાના ઘર આંગણે ૫ વિકેટથી હરાવ્યું છે. લખનૌની સતત બે જીત સાથે તે ૧૦ ટીમોના પોઈન્ટ ટેબલમાં તે ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે હાર્દિક પંડ્યાની ગુજરાત (ય્‌) નંબર બે પર આવી ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્‌સે ૩માંથી બે મેચમાં વિજય મેળવ્યો છે. ૪ પોઈન્ટ્‌સ સાથે લખનૌ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ સિવાય ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ પણ ૪-૪ અંક સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર છે. એક તરફ લખનૌએ ત્રણ મેચ રમી લીધી છે જ્યારે મુંબઈ માત્ર એક જ મેચ રમ્યું છે. લખનૌ સુપર જાયન્ટ્‌સે ૩માંથી બે મેચમાં વિજય મેળવ્યો છે. ૪ પોઈન્ટ્‌સ સાથે લખનૌ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ સિવાય ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ પણ ૪-૪ અંક સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર છે. એક તરફ લખનૌએ ત્રણ મેચ રમી લીધી છે જ્યારે મુંબઈ માત્ર એક જ મેચ રમ્યું છે. આ સિવાય કોલાકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક સમાન ૨-૨ પોઈન્ટ સાથે ક્રમશઃ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સે ૨ મેચમાંથી એક પણ જીતી શકી નથી, જ્યારે મુંબઈ પોતાની પહેલી મેચ હારી ચૂક્યું છે. હૈદરાબાદ ૨ હાર સાથે સૌથી અંતિમ સ્થાન પર છે. ૈંઁન્ ૨૦૨૩ શનિવાર (૮ એપ્રિલ)એ એક દિવસમાં બે મેચ રમાવાની છે. પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાવાની છે. આજે રમનારી ટીમ બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ૈંઁન્ની સૌથી સફળ ટીમોમાં ટોપ પર છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *