નવીદિલ્હી
તમારે તમારા પૈસાની અચાનક જરૂર પડી છે અને તમે તમારા બચત ખાતા ઁહ્લ ઇડ્ઢ અને નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે. આ નિયમ હેઠળ કેટલાક દસ્તાવેજાે આપવા ફરજિયાત રહેશે. હવે જાે ખાતેદારો આ દસ્તોવેજાે અપલોડ નહીં કરે તો તેઓ દ્ગઁજીમાંથી પૈસા ઉપાડી શકે નહીં…. ૨૨ ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા પરિપત્ર કહેવામાં આવ્યું છેકે ખાતેદારોને કેવાયસી દસ્તાવેજાે આપવા ફરજિયાત રહેશે. ઁહ્લઇડ્ઢછના નોડલ અધિકારીઓ અને સબસ્ક્રાઇબર્સને આ દસ્તાવેજાે ફરજિયાત અપલોડ કરવાની ખાતરી કરવા જણાવ્યું છે. જાે આ દસ્તાવેજાેમાં કોઈપણ પ્રકારની ભૂલ જાેવા મળે છે, તો એનપીએસના પૈસા રોકી શકાય છે. તો ક્યા દસ્તાવોજેની જરૂરી છે. પેસા ઉપાડ કરતા પહેલા, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમે દ્ગઁજી ઉપાડ ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં. ઉપાડના ફોર્મમાં માહિતી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા અનુસાર ભરવાની રહેશે. બેંક ખાતાના પુરાવા, પાન અથવા કાયમી નિવૃત્તિ ખાતા નંબર કાર્ડની નકલ પણ હોવી જાેઈએ. જાે આમાંથી કોઈ પણ દસ્તાવેજ અપલોડ ન થાય તો દ્ગઁજીમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. દસ્તાવેજાે આ રીતે અપલોડ કરી શકો છો.. સૌપ્રથમ તો ઝ્રઇછ સિસ્ટમ પર દસ્તાવેજાે અપલોડ કરવા માટે લોગિન કરો. ઈ-સાઈન ઓટિપી વેરીફાઈના આધારે લોગિન માટે વિનંતી મોકલી શકે છે. સરનામું, બેંક વિગતો નોમિની વિગતો જેવી માહિતી ઓટો અપલોડ કરશે. ત્યાર બાદ સબસ્ક્રાઇબરે વાર્ષિકી રકમ અને વિગતો પસંદ કરવાની રહેશે. ત્યાર બાદ તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવાનું રહેશે. સાથે ઓળખ અને સરનામાના પુરાવા, પાન કાર્ડ અને બેંકના પુરાવા તરીકે દ્ભરૂઝ્ર દસ્તાવેજાે અપલોડ કરવા માટે પણ વિનંતી કરો. દસ્તાવેજ અને ફોટોગ્રાફ સ્કેન કરેલા હોવા જાેઈએ. સબ્સ્ક્રાઇબર આધારની મદદથી ર્ં્ઁ પ્રમાણીકરણ અને ઈ-સાઇનનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સ્ઁજીમાંથી પૈસા ઉપાડવાનો શું છે નિયમ? હાલમાં, દ્ગઁજી સબ્સ્ક્રાઇબર્સ કુલ કોર્પસના ૬૦ ટકા સુધી રકમમાં ઉપાડી શકે છે. જ્યારે કોર્પસના ૪૦ ટકાનો ઉપયોગ કરી શકાય છે. ધારો કે જાે તમારી કુલ દ્ગઁજી કોર્પસ રૂ. ૫ લાખ છે, તો પરિપક્વતા પૂર્ણ થયા પછી, ગ્રાહક આ રકમમાંથી ૬૦% ઉપાડી શકશે. બીજી તરફ, જાે તમે – પાકતી મુદત પહેલા ઉપાડ કરો છો, તો તમારે કોર્પસના ૮૦ ટકામાંથી વાર્ષિકી ખરીદવાની જરૂર પડશે.


