*ભટ્ટજી ની ગાદી એ યાત્રિકો ની આસ્થા નો ઉપાડ્યો ફાયદો રાજભોગ કઈ મોહનથાળ નો પ્રસાદ વર્ષો સુધી વેચ્યો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભટ્ટજી મહારાજની ગાદી પરથી વિવાદિત બયાન મોહનથાળ પ્રસાદ એ રાજભોગ નથી ભટ્ટજી ની ગાદી એ લોકો ની આસ્થા નો કર્યો દુરુપયોગ વર્ષો સુધી રાજભોગ કઈ મોહનથાળ નો પ્રસાદ વેચતા હતા પ્રસાદ લખીને જ આજ દિન સુધી ભટ્ટજી ની ગાદી એ લોકો ની આસ્થા થી જ ખીલવાડ કર્યો વર્ષો સુધી અને એક ટીવી ન્યુઝ ચેનલમાં ભટ્ટજી મહારાજ ગાદીપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે મોહનથાળ નો મહાપ્રસાદ એ રાજભોગ નથી પણ એ મીઠાઈ છે ગાદીપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે મોહનથાળ એક મીઠાઈ છે એ રાજભોગ નથી તો તમે પણ લોકો ની સાથે છેતરપિંડી કરી છે કારણ કે જે પ્રસાદ ના બોક્સ ઉપર લખેલું છે માતાજી નો રાજભોગ તો પછી તે યાત્રિકો ની સાથે પણ બેમાની કરી છે ને આ બોક્સ માં મીઠાઈ તરીકે મોહનથાળ આપવામાં આવતો હતો પણ યાત્રિકો તો બોક્સ ઉપર લખવામાં આવતું હતું માતાજી નો રાજભોગ પ્રસાદ અને બોક્સમાં મોહનથાળ હતો વિનાશ કાલે વિપૃત બુદ્ધિ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


