બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રહેતા અને રાણપુર તાલુકા માલધારી સમાજના યુવા આગેવાન તેમજ સમાજ સેવા તરીકે જાણીતુ અખંડ આનંદ ગ્રુપના સભ્ય એવા મુકેશભાઈ સભાડ નો આજે જન્મદિવસ છે.નાની ઉંમરે મોટી નામના મેળવનાર ને વિસાળ મિત્ર સર્કલ ધરાવતા તેમજ માયાળુ અને સરળ સ્વભાવ ધરાવતા તેમજ રાણપુર પંથકમાં સારું નામ મેળવનાર મુકેશભાઈ સભાડ પોતાના સફળ જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ મા વર્ષમાં આજે મંગળ પ્રવેશ કરશે . રાણપુર પંથકમાં સતત સેવાકીય કાર્યો સાથે જોડાયેલા તેમજ અખંડ આનંદ ગ્રુપના સક્રિય કાર્યકર અને સભ્ય એવા મુકેશભાઈ સભાડ આજે પોતાના ૩૯ માં જન્મદિવસની ઉજવણી પિતા જીણાભાઇ પોલાભાઇ સભાડ , માતા જડીબેન જીણાભાઈ સભાડ , ભાઈ રમેશભાઈ સભાડ , વિક્રમભાઈ સભાડ , હર્ષદભાઈ સભાડ , માધવભાઈ સભાડ , રાહુલભાઈ સભાડ , સુરેશભાઈ સભાડ , ગોપાલભાઈ સભાડ તેમજ અખંડ આનંદ ગૃપના પ્રવીણભાઈ ભરવાડ , સોહિલભાઈ રબારી , ચિરાગભાઈ રબારી સહિત માલધારી સમાજના આગેવાનો અખંડ આનંદ ગ્રુપના સભ્ય સહિત મિત્રો સાથે મુકેશભાઈ સભાડ પોતાના ૩૯ માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરશે.મુકેશભાઈ સભાડ પોતાના જન્મદિવસે સૌથી પહેલા રાણપુર પાંજરાપોળના અબોલ પશુઓને નિરણ ખવડાવી ઉજવણી કરશે.ત્યારબાદ ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરશે . કેટલાંક વર્ષોથી મુકેશભાઈ સભાડ પોતાના તેમજ અખંડ આનંદ ગ્રુપના સભ્યો ના જન્મદિવસ નિમિત્તે ગરીબ પરિવારજનોના બાળકોને ભોજન કરાવી તેમજ અબોલ જીવો પશુને ભોજન કરાવી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક નવી રાહ ચિંધી રહ્યા છે ત્યારે આજે મુકેશભાઈ સભાડ ને જન્મદિવસ નિમિત્તે લાખ લાખ શુભકામનાઓ અને આવનારા દિવસોમાં વધુ ને વધુ સમાજ સેવા અને સામાજીક તેમજ સેવાકીય કાર્ય કરો તેવી શુભકામના.મુકેશભાઈ સભાડ ને જન્મદિવસની શુભકામના પાઠવવા ડાયલ કરો -૯૮૯૮૬૫૩૭૯૩


